________________
છે. દેશના
મમત્વ અને વિરતિ
૨ ૫૩
છે.
શાસ્ત્રકાર મહારાજા આચાર્ય સમપ્રભસૂરિ ભવ્ય જીવોના ઉપકાર માટે ધર્મોપદેશ દેતાં આગળ જણાવી ગયા કે આ સંસારમાં દરેક જીવ સુખની ઈચ્છા કરે છે. કોઈપણ જીવ તપાસીએ તે એક જ વસ્તુની ઈચ્છા કરે છે. બીજી ઈચ્છાઓ બનાવટી કે દુનિયાની શીખાયતની છે. દુનિયાની શીખાયત થાય ત્યારે બીજી ઈચ્છાઓ થાય છે. દુન્યવી પદાર્થો તરફ તેવી પ્રવૃત્તિ કરતા નથી. નાના બચ્ચાને ખેતીના ઢગલા પર બેસાડયે હોય ત્યાં તે મુતર પેશાબાદિક કરે છે. દુનિયાએ જે પદાર્થ મા તે કિંમતીપણુની કિંમતની લૂંક હજુ તેને મળી નથી. જગતની ફેંકેથી બીજા પદાર્થ તરફ રાગદષ્ટિ થાય છે. સુખનું સાધન જે ભાસે તે લેવા તૈયાર, દુઃખનું સાધન છોડવા તૈયાર. ગર્ભમાં, બચપણમાં જુવાન કે વૃહમાં આ એક જ સુખની ઈચ્છા ને દુખથી દૂર રહેવું. તે દરેક જીવ સુખ પામી કેમ શકતા નથી? દુઃખથી દૂર કેમ રહી શકતા નથી? ઈચ્છા માત્ર કાર્ય સિદ્ધ કરનાર હોય તે દરેક સુખ પામી જાત પણ ઈચ્છા માત્રથી કાર્યસિદ્ધિ થતી નથી. કારણે મળે તે ઈચ્છા સિદ્ધ થાય. આ વાત ધ્યાનમાં રાખીએ તે એ નિશ્ચય થશે કે કાર્ય કરનાર માત્ર કારણ છે. આથી નીતિકારે નિયમ રાખે કે કાર્ય કારણ વગર બને નહિ.
ન્યાયાધિક વૈષયિકે એ ઈચ્છા માત્ર છે. હજુ શુભ કાર્યમાં ઈચ્છા માની શકીએ પણ કારણ માત્રમાં ઈચ્છા જોઈએ, એ બને નહિ. કેઈને રેગી થવાની ઈચ્છા હતી નથી, છતાં તે રોગી તે બને છે. તે નિયમ શે થયે? શુભ કાર્ય ઈચ્છા વગર બનતું નથી. અશુભ કાર્ય ઈચ્છા વગર પણ બને છે. હવે શાસ્ત્રમાં આવીએ. જે મેં સમૃદ્ધિ મેળવી એ સમૃદ્ધિ જે પાપના ઉપગમાં આવી અને તે પાપનું