________________
૪૩]
દેશના મહિમા દઈન
ન
માટે આપણે સવિરતિના રસ્તે ન ગયા, પાપથી દૂર ન રહ્યા, પછી દેવલાકમાં જઈ સાગરોપમ સુધી ઝૂ કરવાના! પણ તે ઝૂર્યામાં શું વળે નહીં. રાંડયા પછી, · લાણા હકીમને ન મેલાન્યા.’ તેમ કહેવાથી વળવાનું શું? તેમાં એ પતિ જીવતા હતા ત્યારે તે દવાનુ ફુલ ય કરે અને રાંડયા પછી દવાની વાત કરે તે ખાઈ ને કેવી ગણીએ ? મરી જાય પછી; ડૉકટર ન આવ્યે’ વગેરે કહીને રડે તો તેને કેવી ગણવી ? તેમ આપણે વિરતિ પરિણામને જીવાડવાને તાકાતવાળા છીએ તે વખતે આપણે ચામડી ચૂંથનારા લેાહીની લાગણીવાળા એટલે સ વિરતિમાં હાડકાં હરામ થાય છે. ચામડાંને લેાહી નડે છે. નહીંતર સવતિમાં બીજી કઈ ચીજ છે ? · વિરતિ પરિણામને સજીવન કર’ આમ કાઈ ઉપદેશે ત્યાં તે ત્યાં હાડકાની હરામી આગળ આવે છે. પછી દેવલાકમાં જઈ એ ‘ત્યારે સાગરોપમ સુધી મે... ન કયુ`' એમ એલીએ.
"
મનુષ્યભવ હારી ગયા. આ રાંડચા પછીનું ડહાપણ ને તે મહેકાણુમાં શું વળે? જૈનશાસનમાં વિતિ કરી એટલી ફાયદાકારક' એ વિશ્વાસને, વચનને સ્થાન નથી. સ્થાન કાને છે? આટલી અવિરતિ ટળી કેમ નહીં ? તેને સ્થાન છે. આપણામાં કહેનારા છે કે ખાર વ્રત પ્રતિમા વહી પછી સાધુપણુ લેવું જોઇ એ. દરેક અફીણ છેડનારને લહરકા મારવા જ જોઇએ. આ કહેનારની અક્કલ કેટલી ? લહેરકા મારીને છેડવું એ નિયમ, પણ કોને માટે એ નિયમ છે ? જેને દારૂ તથા અફીણુ ગળે વળગ્યા હાય તેને પણ એ કે જે રીતે પોતે છોડવા તે રીતે બીજાને પણ તેમ જ છેડાવુ.. લહેરકા વગર છેડે તે નકામું છે એમ ગણા છે ? જ્યારે અફીણુ-દારૂ છેડવાના સ્તે છે, તા વગર રસ્તે છેડનારા નકામા છે? રસ્તા કાને માટે છે? ગળે વળગ્યા હોય તેને માટે છે, બધા માટે એ રસ્તો નહીં તેમ જે વિષયકષાયમાં ફ્સ્યા હાય, તેને નીકળવા માટે અગિયાર પ્રતિમારૂપી લહરકા દેવાના છે. અગિયાર પ્રતિમામાં કયા વિષય લીધા છે? દ...સણ સમ્યકૃત્વ, વ્રત, પૌષધ અનુક્રમે દુનિયાદારીની વૃત્તિ ધરાવી છે. સ ́સારના પ્રતિમધ આ કરવા છે, પણ સંસારના પ્રતિબંધ છે નહિ તેને ઘસીને આછે કયાં કરવાના