________________
૫૪. જ્ઞાન, યા, ને ક્રિયા
[૪૪૩
કથન નિયમિત થવુ જ જોઈ એ. આ શાસ્ત્રવિધિ સમજવાવાળાને અને માનવાવાળાઓ માટે નદીનું કથન નિયમિત કર્યું. તેમ છતાં શાસ્ત્રવિધિથી અનિયમિત વવાવાળા હોય તેવા માટે શાસ્ત્રકાર કંઇપણુ કહી શકતા નથી. લજજા નામના ગુણુ પણ દેખવાવાળાને છે. આંખા નથી તેને લાજ કઈ? આંધળાને આંખની શરમ ન હાય, તેમ શાસ્ત્રની વિધિથી મેદરકાર હાય તેવા માટે આ શાસ્ત્રીય કથન નથી. જેઓ શાસ્ત્રની વિધિ તરફ આદરવાળા હાય તેવાને શાસ્ત્રકારોએ એ જ વિધિ રાખ્યું છે કે દરેક સૂત્રની શરૂઆતમાં નંદીનું કથન કરવું. કાચ નદીનુ વ્યાખ્યાન ન કરે. પણ નંદીનુ કથન તો જરૂર કરવુ' જોઇ એ.
નદીસૂત્રમાં જ્ઞાનનું વર્ણન હતું છતાં ભદ્રબાહુસ્વામીને આવશ્યકની નિયુક્તિની શરૂઆતમાં નંદીનું નિરૂપણ શા માટે કરવું પડયું?
સમગ્ર જ્ઞાનનું વ્યાખ્યાન નીસૂત્રમાં હતું તે। આવશ્યકની નિયુક્તિ કરતાં ભદ્રખાહુસ્વામીને સ્વત ંત્ર જ્ઞાનનું વર્ણન કરવું પડયું, કારણ એ છે કે નંદીની વ્યાખ્યા નિયમિત ન હતી. જ્ઞાનનું કથન પ્રાયે નિયમિત હતુ. તેથી જ નંઢી સૂત્રમાં સંપણ વિવેચન છતાં આવશ્યક નિયુકિત કરતાં પાંચ જ્ઞાનનું કથન કરવું પડયું. નદીનુ કથન નિયમિત છે. જ્ઞાનનું કથન નિયમિત અને વ્યાખ્યા અનિયમિત ડાવાથી અહી જ્ઞાનની વ્યાખ્યા પણ કરવી પડી અને કથન પણ કરવું પડયું.
જ્ઞાનની સાધન દશા
એટલુ બધુ જ્ઞાનનું મહત્ત્વ શું?
જૈન શાસ્ત્રમાં જ્ઞાન એ સાધ્ય નથી, પરંતુ જ્ઞાન એ સાધન છે. જ્ઞાન સાધનરૂપે રાખ્યુ છે પણ સાધ્યરૂપે રાખ્યું નથી. જ્ઞાનસ્ય નું વિરતિ: ખેાલીએ છીએ. અર્થાત્ વિરતિ ન આવે તે જ્ઞાન નિષ્ફળ. જ્ઞાન સ્વતંત્ર ફળ રૂપ હોત તે તેના ફળ સુધી દોડવુ પડત નહિ. કેઇ દિવસ ફળનુ ફળ પૂછવુ પડતું નથી. જ્ઞાન એ જ ફળ હોત તો જ્ઞાનનું ફળ કયું ? આ પ્રશ્નના અવકાશ રહેત નહિં. પણ અહીં. પ્રશ્નને અવકાશ છે તેથી જ જ્ઞાનનું ફળ કર્યું ? એમ