________________
૫૨]
દેશના મહિમા દશન
વીતરાગત્યને ચારિત્ર ન માને તે સંજવલન કષાય માનવાની જરૂર નથી. સંજવલન કષાય વિતરાગત્વને ઘાત કરે છે. મેક્ષે જનારાઓને સંજવલનના ઉદયવાળા માન્યાં છે. સંજવલનના ઉદયવાળાને સંજવલન જેવાથી વીતરાગપણું આવે છે. અપ્રત્યાખ્યાન કષાયના અને પ્રત્યાખ્યાની કષાયના જવાથી દેશવિરતિ સર્વવિરતિ માનીએ છીએ.
- દેશવિરતિ એ બાળવર્ગ દેશવિરતિ સર્વવિરતિનું સાધન છે. દેશવિરતિ એટલે બાળવર્ગ. બાળધરણ સ્કૂલમાં હોય છે તે શા માટે? મેટી સ્કૂલોમાં નિશાળમાં ભરતી કરવા માટે. તેમાં પાસ થાય તે માટો નિશાળમાં જાય. સર્વવિરતિ તે પણ વીતરાગતા પામવાને બાળવર્ગ જે મુખ્ય વીતરાગ પણાનાં સાધન હતાં અને છે. વીતરાગપણું સાધ્ય હતું તે ટકે છે. તેથી સિદ્ધને " વીતરાગ કહીશું. સર્વ સિદ્ધોમાં વીતરાગપણે હંમેશ માટેનું છે.
પરિણામિક કારણે પરિણામિક કાયારૂપે પરિણમે છે
વીતરાગપણું સર્વકાળ સિદ્ધોમાં રહેવાનું. કેવળજ્ઞાન અને કેવળ દર્શન ક્ષાયિકભાવે સર્વદા રહેવાનાં છે, કારણ કે તે કાયરૂપે પરિણમે છે તેથી જ તે પારિણામિક કારણ છે. સમ્યગદનાદિ મોક્ષનાં પરિણામિક કારણ છે. દાન, શીલ, તપ, ભાવ ચાર કારણ છે તે અપેક્ષાકારણ છે. પરિણામિક કારણ પૈકી સમ્યગ્દર્શનાદિ ત્રણ કારણ છે, તેમાં પ્રથમ કારણ કયું ખૂલે? સમ્યફચારિત્ર પ્રથમ ખૂલતું નથી પણ સમ્યગ્દર્શન ખૂલે છે. સમ્યગ્દર્શનની જેમ સમ્યજ્ઞાન પણ ખૂલતું નથી. પહેલાં દર્શન ખૂલે. આરાધનામાં જ્ઞાન શબ્દ વાપરીએ છીએ.
જગતમાં કઈપણ ધર્મ તહેવાર વગરને નથી. દરેક ધર્મ તહેવાર વાળા છે. તે તે દર્શનના તહેવારનું તત્ત્વ ને જૈનધર્મના તહેવારનું તત્વ જુદું છે. તે તે દર્શનના તહેવારનું તત્વ જુઓ તે જુગાર, રાસ, રામલીલા, રંગ–કીડા, ભેગ-મંગળાનાં દર્શનાદિ. એ લેકેના તહેવારમાંથી એકપણ તહેવાર સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રને પિષનાર નહિ નીકળે. ચાહે બ્રાહ્મણ, વૈષ્ણવ, મુસલમાન કેઈ પણ ધર્મના તહેવારે સમ્યગ્દર્શનાદિના