________________
શાન, દયા ને કિયા
[૪૫૩ રસ્તે જેડનાર નથી. રંગ અને રાસ-લીલામાં લહેર માનનારાઓ . ચારિત્રને ચકડોળે ચડાવે. જિનેશ્વરને દેવ માનનારા ચારિત્રને ચકડોળે ચડાવે તે ન પાલવે.
લુચ્ચે ચેર જેમ ચોરી કરી નીકળે પછી પોતેજ ચેર, ચોર’ કહી દોડે . તેમ આ પીળા ચાંલા-રૂપમાં મેશનાં ચાલ્યા કરનાર ચારિત્રને ચૂરે કરી નાંખે છે. પોતે શાસનની હેલના કરે ને પાછળથી એમ કહે કે શાસનની હેલના થાય છે તે બધા ચેર જેવા છે. પોતે હેન્ડબીલથી, છાપાંથી, કાર્યોથી શાસનની વગેવણી કરે છે અને ચાર ચાર માફક શાસનની હેલનાની બૂમ મારીને વાતો કરવી છે. અહીં શાસનની હેલનની બૂમ મારનારા શાસનની હેલના કરનાર છે. હેલના કહેનારી જ હેલના કરનારા છે.
એક નાનું દષ્ટાન્ત તપાસો. એક છોકરાના લગ્ન થવાની તૈયારી હતી. છોકરાને વાઈનથી આવતી એવું એક ડોશીએ કહ્યું. મેં વાઈ આવે છે એમ કયારે કહ્યું હતું ? ” લુચ્ચી ઘરડી પડેશણ આમ કહી વિવાહ રેકાવે છે. તેવી રીતે ધર્મની વાતમાં સુધારકનાં કથન ધર્મીઓ સમજતા નથી. જેઓ વિષયાનંદમાં બ્રહ્માનંદ માની રહ્યા હોય તેવાઓને જૈનદર્શનના સમ્યગ્દર્શનાદિ પિષનારા પર્વોનાં કાર્યો ન રુચે તે સ્વાભાવિક છે પણ જૈન કૂળમાં જન્મેલાને સમ્યગ્દર્શનાદિ ન રુચે તેવાને શું કહેવું? જૈનનાં પ ત્રણ રત્નનું પિષણ કરનારા છે.
રત્નત્રયીના સેવનના ધ્યેયપૂર્વકને જૈન તહેવાર એક પર્વ તહેવાર સમ્યગ્દર્શનાદિના ધ્યેય સિવાયનું નથી. મોક્ષનું પરિણામિક કારણ એ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર છે. એમાં ત્રણેનાં કારણ તરીકે જ્ઞાન જરૂરી છે. પક્ષી, ચોમાસી, સંવત્સરીનું તપ ન કરનારને ગુનેગાર ગયે. તેમ જ્ઞાન પંચમીનું તપ ન કરનારને મહા નિશિથમાં ગુનેગાર ગણે. નાણપંચમી-જ્ઞાનપંચમી વગેરેમાં તપ ન કરે તે ગુનેગાર છે, તે શિક્ષાપાત્રને દંડ દેવે જોઈએ. જ્ઞાનના પર્વમાં તપસ્યા ન કરનારને શિક્ષાપાત્ર ઠરાવ્યું. જ્યારે શિક્ષાપાત્ર ઠરાવ્યું હશે? જૈનશાસનના પર્વને ઉત્તમ માન્યા વગર શાસ્ત્રકારથી શિક્ષાપાત્ર ઠરાવાય ખરે? આ વાત લક્ષ્યમાં લેશે તે જૈનશાસ્ત્રકારે