________________
૪૧૦]
દેશના મહિમા દર્શન વસ્તુતાએ જિનેશ્વરે જે મેક્ષ સાથે, તેવા કેવળજ્ઞાનીએ છઠ કર્યો, તેથી છઠની તપસ્યાનું અનુકરણ કર્યું. કલ્યાણના તપ બે પ્રકારે એક સંખ્યાએ, અને એક રીતિએ. ફલાણુ ભગવાને અઠમ કર્યો તે મારે અઠમ કરે તે અનુકરણ. એક કલ્યાણક હોય તે એકાસણું ને બે કલ્યાણક હોય તે આયંબિલ, ત્રણ કલ્યાણક હોય તે ઉપવાસ એમ તે સંખ્યાએ કરવું. હજારો વખત લેઢા ઉપર ઘણ પડેશે, ત્યારે હું કપાશે, પણ એક કલ્યાણક આરાધીઓ ને “મેક્ષ થયે નહિ એમ વિચારીએ તે છીણનું દષ્ટાંત મગજમાં લીધું નથી. આ અનાદિની વજની સાંકળ છે.
દરેક પ્રભુનાં દરેક ઉત્તમ કાર્યો કરવામાં આવશે તે સાધ્યને પહોંચી વળીશું. તે માટે કલિકાલસર્વજ્ઞ ભગવાને ફરમાવ્યું કે પુરુષાર્થ એક જ-મક્ષ જ. ધર્મ તે પુરુષાર્થ પણ તે મોક્ષનું કારણ બને છે માટે અમે તે જ ધર્મને પુરુષાર્થ ગણવા તૈયાર છીએ કે જે મેક્ષનું કારણ હેય. દશ પ્રકારને ધર્મ તે જ મોક્ષનું કારણ છે. સંસારમાં સામાન્ય નદીથી પાર ઉતારનાર નાવડી છે, ને મેટા દરિયાથી પાર ઉતારનાર સ્ટીમર છે પણ સંસારસમુદ્રથી પાર ઉતારનાર એક જ ચીજ-ધર્મ છે અને તે સંયમ વગેરે દશ પ્રકારને ધમ તે જીવને પાર ઉતારનારી ચીજ છે. તે સાંભળી તેમાં જે ઉદ્યમવાળા થશે તે મેક્ષ સુખને વિષે બિરાજમાન થશે. તે ધર્મનું વિશેષ સ્વરૂપ ગ્રંથકર્તા કેવી રીતે બતાવે છે તે અધિકાર અગે વર્તમાન.
જે તમે સૂર્ય સમાન પ્રભાવળ દેવ અહીં જગતમાં ન હતી તે અહીં અન્ય તીર્થિક રૂપી " ઘુવડનું ચકીપણું હોત અર્થાત્ સૂર્યની પ્રભા ના હોય ત્યાં જ ઘુવડને પ્રચાર હોય છે.