________________
*c]
દેશના માહુમાં દેશન
જોઈએ અને ગતિ પણ ચાર કહી છે તે પાપ ન કરીએ તે નરકગતિ સધાય નહિ માટે તે પણ સાધો ! ચાર પુરુષાથ તે ઇચ્છિાનુ વર્ગીકરણ છે. ઉપાદેય તરીકે આ ઉપદેશ નથી. નારકી, તિય``ચ, મનુષ્ય, દેવતાઃ તે વર્ગીકરણ છે. ચાર ગતિ છે માટે નરક ગતિ પણ સાધવી જોઈ એ ? તે સાધવા માટે કહી નથી. પણ વી કરણના હિસાબે કહી છે, તેમ અદિક ચાર પુરુષા` તે વર્ગીકરણના હિસાબે, નહીં કે સાધવાના હિસાબે,
અહીં જગતમાં દેખીએ તે ચાર પુરુષા છે. જીવ માત્ર પહેલા પુરુષાથ કયા માન્યા છે ? અથ નેકામ. પૈસા તે અથ ગણા છે. સ્ત્રી આદિકના વિષયાને કામ ગણા છે તેમ નથી, ઊંડા જાઓ. બાહ્યસુખને અનુભવ તેકામ, અને તેનાં જે સાધન તે અ, પૌદ્ગલિક સુખને અનુભવ તે કામ અને તેનાં જે સાધના તે અ, બાહ્યસુખ અને તેનાં સાધનાતે અ.
હવે ધ તથા મોક્ષ તે બે શી ચીજ છે? આત્મીય સુખને અનુભવ તે માક્ષ ને આત્મીય સુખનું કારણ તે ધર્મ.
વાસ્તવિક અથરૂપ મેાક્ષ પુરુષા
તે અપેક્ષાએ અહીં કહે છે કે કાળ અને અને જગતના જીવા પુરુષાર્થ માને છે પણ તે માત્ર નામથી. ફાલ્લા થાય, રસી નીકળે, ખળતરા થાય તે તેનુનામ ત્યારે શીતળા છે. તે જેમ નામ માત્રથી શીતળા પણ છે અથ થીવિચારીએ તે તે શરીરને બાળી નાખનાર છે, તેમ અભૂતા નામથી પુરુષાર્થ, પણ તત્ત્વથી અનથ ભૂત છે. કામને અર્થે તે અન એટલે અ` નહીં. એટલું જ નહિ પણ વેપાર કરીએ તે કમાવાની આશાએ કરીએ, ન કમાઈ એ તે વાત જુદી, પણ ખાઈ એ તે વાસ્તવિક દ્રષ્ટિએ તેના બે અનર્થ છે. અર્થત: મેક્ષ જો ધર્મ અને મેક્ષ એ એ તે અ ખરાને? શાસ્ત્રકાર તેની ના કહે છે, ધમ અને મેક્ષ એ બે અથ તરીકે નથી. ખરેખર અરૂપ હોય તે તે માહ્ય જ છે,
બાહ્યસુખ તે કામ; તેના કારણ તે અથ. આત્મીય સુખના અનુભવ તે માક્ષ. તેનાં કારણ તે ધ. ધર્મને પુરુષાર્થ ગણીએ તે મોક્ષનુ