________________
૫૦. વૈરાગ્ય અને પુરુષાર્થ
[૪૦૭ જ જાળને લીધે કર્મ આગળ જીવને શિર નમાવવું પડે છે તેથી તે જંજાળ છોડવી જોઈએ. જેનાથી બાહ્ય જંજાળ છૂટે તે કર્મથી છૂટી શકે, માટે બાહ્યા જંજાળ છોડવાની જરૂર છે, એવું જેને જ્ઞાન આવ્યું તે જ્ઞાનગર્ભિત છે, દાવાનળમાં ધકેલનારી અને તેમાંથી બહાર કાઢનારી ઇચ્છારૂપી
ઇચ્છા સંસારમાં રખડાવનારી છે. તે રેકાય તે જ્ઞાનવૈરાગ્ય આવે જગતના સર્વ જી ઈચ્છાને આધીન બનેલા છે. આ જગતમાં ચક્રવતી રાજ્ય હોય તે ઈચ્છાનું જ સામ્રાજ્ય છે. આ વાત મગજમાં લે ત્યારે ભગવાન મહાવીર હસ્તિપાળ રાજાને ઉપદેશ આપે છે તેનું તત્ત્વ સમજાશે. જીવ માત્ર અર્થની પાછળ લાગે છે. દરેક ગતિવાળા દરેક જી ઈચ્છાની પાછળ લાગેલા છે. જ્યારે આ સિદ્ધ વાત કહી તે મોક્ષ સિવાયના-કર્મ રહિત સિવાયના દરેક જી ઈચ્છાના ગાડામાં બળદ તરીકે જોડાએલા છે. પછી તમે ઉપદેશ છે કે તમે ઈચ્છાના જે ગાડામાં જોતરાયા છો, તેની ધૂંસરી ફેરવી નાખે. ઈચ્છાની ધૂંસરી સર્વથા નીકળે તેવી નથી. ફક્ત તમે ફેર કરી શકે તેમ છે.
ઈચ્છાની ધૂંસરી બે પ્રકારની છે. એક દાવાનળ તરફ ધકેલનારી ને બીજી તેમાંથી બહાર કાઢનારી છે. તે માટે જીવેએ ઈછા ચાર પ્રકારની રાખેલી છે. તેને પુરુષાર્થ કહેવાય છે. ચાર પ્રકારની ધૂંસરીઓ છે. અર્થ અને કામ એ બે ઈચ્છાઓ દાવાનળમાંથી લઈ જાય છે ને ધર્મ તથા મોક્ષની ઈચ્છાઓ રૂપી બે ધૂસરી દાવાનળમાં બહાર કાઢે છે. માટે જ પુરુષેએ ઇચ્છેલા પદાર્થો ચાર છે. તે તિ અથર અર્થ ધાતુ “માગવામાં છે. ચાર ચીજો જગત માગી રહ્યું છે. આ ચારની માગણમાંથી કાંઈ જગતમાં બાકી રહેતું નથી. અર્થ, કામ, ધર્મ ને મેક્ષ ચાર છે. કામની ધૂંસરી કર્મ તરફ વધારે વધારે લઈ જનારી છે. ચારે ધુંસરી છે ઈચ્છાઓ-પુરુષાર્થો.
ઈચ્છાઓનું વર્ગીકરણ અને તેની સમજ આથી ચાર પુરુષાર્થ કહ્યા છે. તે અર્થ તથા કામ પણ સાધવા