________________
Fox]
દેશના મહિમા ન
એવા ગુલામ થઇ ગયા છીએ કે એની વિરુદ્ધ કહેનાર ગાંડ ગણાય. ઈચ્છા પૂરી કરનારા ડાહ્યા-હિતૈષી કહેવાય.
જ્યારે ફક્ત કક્ષય માટે આરાધના કરવા કટિખદ્ધ થયેલા છે, જેઓએ ઘરની મમતા આરાધના ખાતર છેાડી છે. તેવાને ઈચ્છાની પાછળ ખેંચાવાનું થાય તા પછી જે છૂટા છે, જેને માથે ધૂંસરા નથી તેની તો વાત જ શી ? આ તે વ્રત–પૌષધની ધૂંસરીવાળા છે તેવા ઇચ્છાની પાછળ પ્રવનારા થાય તે બહાર છૂટાવાળા છે, તેમને ઇચ્છા પાછળ કેટલું પ્રવર્તાવાનું થાય ? માટે ઇચ્છા ઉપર કાબૂ અંગે પૂજા ભણાવવામાં ખેલે છે કે · ઇચ્છા રાધે સંવરી, પરિણતિ સમતાયેાગે. ’ ઈચ્છા રાકે તે જ સવર. ઈચ્છાના રાય ઉપર સંવરની સ્થિતિ. તેથી કરાજાના હુકમ આગળ ઝુકવાનું કારણ હાય તો બીજું કઈ કારણ નથી. ખાદ્ય પદાર્થની ઈચ્છાએ એક જ કારણ છે માટે શાસ્ત્રકારોએ કહ્યું કે ખાદ્ય પદાથ વિષયક જે ઈચ્છાએ જે પ્રયત્ના થાય છે, ક્ત પદાથ મેળવવા જ, અને તે મેળવવાથી થતા આનંદ, તેના ઉપભાગ વગેરે કર્માં ખંધાવનારા ને શિર ઝુકાવનારા છે. જ્ઞાનગભિ ત બૈરાગ્ય અને દુઃખ િત બૈરાગ્ય-તફાવત અને રહસ્ય
તેથી જ્ઞાનભિ તનું લક્ષણ એક જ રાખ્યું. બાહ્ય પદાર્થીની ઇચ્છા તેના ત્યાગ માટે જે તૈયારી તે જ્ઞાનગર્ભિત ટોરાગ્ય, પૌલિક ઈચ્છાથી જગત ખરૂંધાઈ ગયુ છે, કમ રાજાની આગળ તે શિર નમાવી રહ્યું છે તેવી ખાહ્ય ઈચ્છા છોડવી તે જ જ્ઞાનગર્ભિત બૈરાગ્ય. દુઃખગભિ ત, માહગર્ભિત, જ્ઞાનગર્ભિત વૈરાગ્યઃ આ ત્રણ શબ્દો બધાને ખબર છે, પણ એના ઉપયોગ વિચિત્ર રીતિએ થાય છે અગર ખેલતાં ખેલતાં મિથ્યાત્વમાં જાય છે. દુઃખગભિ ત વૈરાગ્ય તેને કહે છે કે જેને સ’સારી અવસ્થામાં દુઃખ હાય-માખાપ, ભાઈ કાઇનું પણ દુઃખ હોય તેવા બૈરાગ્ય પામી દીક્ષા લે તો તેને દુઃખભિત વરાગ્ય કહીએ છીએ.
વિચારજો, દુઃખભિ ત હાય તે સગરચક્રવર્તીએ ૬૦ હજાર પુત્ર મરણ પામ્યા પછી દીક્ષા લીધી છે તો તે મેટામાં મોટો દુઃખ