________________
કoo]
દેશના મહિમા દર્શન ગણનારા, તેમાં લીન રહેલા, આસક્ત થએલા માટે “રત્ન” શબ્દ મુખ્ય અર્થવાળે છે. જેવું મન રત્નમાં ચાટે છે તેવું ધર્મમાં ચૂંટાવું જોઈએ.
હરિભદ્રસૂરિ ધર્મબિન્દુમાં કહ્યું કે “ગુરુએ કે ઉપદેશ કરે તે કે ધ ધનવુ ધર્મને કેવી રીતે ચહા ? જેવી રીતે ધનન ચાહના છે તેવી ચાહના ધર્મની કરવી. જૂઠ્ઠો ભય પણ ટળતું નથી. સ્વપ્નમાં ધન ચેરાય તે સવારે તિજોરી મેલીને તપાસ કરવી પડે છે, તેવું કાળજું ધર્મ ઉપર ચૂંટાડે, ધર્મમાં ધનની બુદ્ધિ કરે. જે ગૃહસ્થ પરિગ્રહમાં આસકત છે તેવા માટે આ ઉપદેશ કર્યો. જે ધનને કચરે સમજે તેને માટે તે ઉપદેશ નહીં.
તે માટે પ્રથમ શયંભવસૂરિએ ધને મંગમુક્ષિ કહી દીધું. ત્યાં ધર્મને રત્ન ન કર્યું. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પદાર્થ ધર્મ લીધો. એને તે રત્નમાં હેયબુદ્ધિ છે. જયારે રત્નમાં ઉત્તમતાની બુદ્ધિ નથી, ત્યાં કર્મની નિર્જરા કરાવનાર ધર્મ છે. આથી ત્યાગી પુરૂષને અંગે લક્ષ્યાર્થ લેવું પડે. પરિગ્રહવાળા માટે વાચ્યાર્થીને મુખ્યાથે લેવું પડે.
આથી ધર્મ રત્નાર્થી ગૃહસ્થને અંગે મુખ્યાર્થ લે અને સાધુ માટે લક્ષ્યાર્થ કરે પડે. ધર્મરત્નને જાણો કે જુએ તેથી કંઈ વળે નહિ, માટે દરેક ધર્મરત્નને અથી હે જોઈએ. હવે તેને અથ કેણુ? તે વિષે શાસ્ત્રકાર જે બતાવશે. તે અધિકાર અગ્રે વર્તમાન.
;
5 હે ભગવાન ! જે સર્વ પાપને નિવારનારું શાસન
પ્રાપ્ત કર્યું ન હતું તે હા ! પાપમાં પરાયણ– ક તત્પર એવી મારી ગતિ ભવિષ્યમાં થાત.