________________
૩૯૪
દેશના મહિમા દર્શન ન પરિણમ્યા હોય તેવાના રસ, ગંધ, રૂપ, સ્પર્શને લેવાની તાકાત નથી. ચારે ઈન્દ્રિયે અષ્ટસ્પશી વિષયને લે છે, ત્યારે શ્રોત્ર ચઉસ્પર્શી પુદ્ગલેને લે છે. ચઉસ્પશી પુદ્ગલે જે છે તે ગ્રહણ કરવાની તાકાત માત્ર શ્રોત્ર ઈદ્રિયની છે.
તૈજસથી આગળના બધા પુદ્ગલે ચઉપશી છે, તે શ્રોત્ર ઈદ્રિયની એટલી નિપુણતા છે. તેને ક્ષયોપશમ એટલે જબરજસ્ત છે કે જેથી ચઉફરસી પુદ્ગલેને વિષયતામાં લઈ શકે છે, પરંતુ તેટલી નિપુણતા ચક્ષુ આદિ ચાર ઈન્દ્રિયની નથી. તત્વાર્થમાં ઉભય અવધારણ લઈએ છીએ. હળઃ પુજાઃ એ સૂત્રમાં ઉભયાધારણ લેવાય છે. રૂપી જ પુદ્ગલે છે ને પુદ્ગલે રૂપી જ છે. માટે રૂપી પુદ્ગલે જ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયમાં રૂપ નથી. રૂપ પુદ્ગલાસ્તિકાયમાં જ છે. એક પણ પુદ્ગલ રૂપાદિ વગરનું નથી. રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગરનું કઈ પુદ્ગલ જગતભરમાં નથી. ઉભય અવધારણ થયું.
આથી જે શબ્દના પુદ્ગુલે રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગરના નથી પણ ફરસ આઠ નહિ પણ ચાર હોય તે ચઉફરસીમાં રહેલા રસ, ગંધ, રૂ૫, શબ્દને રસના ઘાણાદિ ઈન્દ્રિય ફરસી શકતી નથી. તેથી રૂપી પુદ્ગલે એક પ્રદેશે અનંતા લાગેલા છે, છતાં તે પુદ્ગલે ચઉફરસી હેવાથી તેનું રૂપ, રસ, ગંધ કે સ્પર્શ તે કઈ ઈન્દ્રિયના વિષયમાં આવતા નથી. કર્મ પુદ્ગલમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ છે છતાં ચક્ષુ, પ્રાણ, જીહા સ્પર્શ પારખી શકતી નથી કારણ કે ચઉફરસીને ગ્રહણ કરવા માટે ચાર ઈન્દ્રિયે જડ છે.
ભાષાની અપેક્ષાએ આર્યવિભાગ શ્રેત્ર ઈન્દ્રિય ભાષાવર્ગણાના ચઉફરસી પુગલેને ગ્રહણ કરે છે. એ શ્રોત્ર ઈન્દ્રિયનું નિપુણપણું છે, તેથી આર્યો અને પ્લે-શબ્દોને વિભાગ ભાષાને અંગે રાખ્યા છે. વ્યાકરણુકાએ પ્લેચ્છ શબ્દનગ્નપણામાં ચેરી–જારીમાં નથી રાખે પરંતુ “અવ્યક્ત ભાષણે અર્થાત્ “અવ્યક્ત બેલિવું' તેમાં રાખે છે. મ્લેચ્છ અવ્યક્ત બેલનારા, તેથી, વ્યક્ત