________________
૩૯૦]
આ દેશના મહિમા દર્શન
પંકિત આવે છે. તે સ્થળે સમ્યગજ્ઞાન કે મિથ્યાજ્ઞાન જણાવ્યું નથી, તે શું દરેક જ્ઞાન અને દરેક ક્રિયાથી મોક્ષ થઈ જવાને!
સમાધાનમાં સમજવું જોઈએ કે તે સૂત્ર જૈનદર્શનની શ્રદ્ધાવાળા માટે છે. આ ઉપરથી “જ્ઞાનક્રિયાથી મેક્ષ એ વચન આવીને ઊભું રહે ત્યાં સમ્યગૂજ્ઞાન અને સમ્યક્રિયા સમજી જ લેવી. પરંતુ જે સ્થળે સમ્યફ પ્રવેગ કર્યો હોય ત્યાં સમજવું જરૂરી છે કે તે સ્થળે જૈન-જૈનેતર સવ પર્વમાન્ય તે સ્વરચના છે.
દણાત તરીકે સચવનજ્ઞાનવારિત્રાણિ ક્ષમા એ પ્રથમ સૂત્રની રચના તત્વાર્થ ગ્રંથની આદિમાં કરી, કારણ કે તે ગ્રન્થને અભ્યાસ જૈનદર્શનની શ્રદ્ધાવાળે કે શ્રદ્ધા વગરને ભણે તે તે સ્થળે તે જણાવવાની જરૂર પડે તેથી તે સ્થળે “સખ્ય પ્રવેગ કરેલ છે. સૂત્રનું પઠન-પાઠન શ્રદ્ધારંગથી રંગાયેલા શ્રમણ ભગવન્ત માટે છે. તેથી તે સ્થળે નિર્દેશ ન કર્યો હોય તે તે સમજી લેવાની જરૂર છે.
બલવા-સમજવામાં ફરક અનુગદ્વારના અંતમાં પણ જ્ઞાનક્રિયાખ્યા મેક્ષ આ સૂત્રને ભાવ આવે છે. કેઈપણ સ્થળે જ્ઞાનાષ્ટકમાં જણાવેલ ત્રણ વિભાગ આવતા નથી. પરંતુ આ ત્રણ વિભાગ માર્ગપ્રતિપન્નવાળા માટે છે. વિષય પ્રતિભાસ જ્ઞાન પ્રથમ, તે પણ જૈન કુળવાળા માટે જ છે, પણ તે પામીને આગળ વધવાની જરૂર છે. જુઓ, આશ્રવના ૪૨ ભેદે ઈન્દ્રિય, કષાયાદિ ગણી ગયા પછી બેલ્યા કરીએ ત્યાં સુધી શબ્દ “પ્રીતિ છે. અર્થાત વિષય પ્રતિભાસ જ્ઞાન થયું, પરંતુ આશ્રવ પદાર્થની પ્રીતિ નથી અર્થાત્ ઈન્દ્રિયકષાયથી થતા આશ્રવની ગભરામણ નથી. “અચરે અચરે રામ બેલનાર પિપટને રામની મૂર્તિ ઉપર વિષ્ટા કરતાં અહંકાર નથી, તેવી રીતે આશ્રવના ભેદ બેલનાર અને ગણાવનારને આશ્રવની ભયંકરતા અને જવાબદારી, જોખમદારી સમજવાની જરૂર છે. અને તેથી સમજણના અભાવમાં અરેકાર આવતા નથી.
નિશાળે ભણનાર નિશાળીઆને હિસાબ ગણતાં આવડે છે, પરંતુ હિસાબની લેવડદેવડમાં જોખમદારી જવાબદારી તે સમજ્ય જ નથી. તેવી