________________
જીજાજ ,
આ દેશના
આરાધના
&SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSBUDGES (૧૯૯૮ પ્ર. જે. વદ, ૧૪ મોતી સુખીયાની ધર્મશાળા પાલતાણા)
धर्मावश्यकयोगेषु भावितात्मा प्रमादपग्विर्जी ।
सम्यक्त्वज्ञानचारित्राणामाराधका भवति ॥ શાસ્ત્રકાર મહારાજા ઉમાસ્વાતિજી મહારાજ, ભાના ઉપકાર માટે આરાધનાની ઉપયોગિતા હોવાથી આરાધના કરનાર કેણ ગણાય તેની સમજણ માટે આ શ્લેક જણાવે છે. આરાધનાની ઉપગિતા હેય, તે આરાધના કેમ બને તેને વિચાર કરાય. જ્યાં સુધી આરાધના અનુપયેગી જણાતી હોય, ત્યાં સુધી તે કેવી ? વગેરે વિચારવાની જરૂર રહેતી નથી. જૈન શાસ્ત્રકારોએ મુખ્ય વસ્તુ એ જ રાખી કે-એક્ષમાર્ગે ન ચડ્યા તે અનારાધક. અને માર્ગે ચડેલા તે આરાધક છે. આ જ કારણથી ઉવવાઈ સૂત્રમાં પ્રથમ દેવલેકે યાવત્ વ્યંતરમાં જવાવાળે જીવ જણાવ્યું.
છેવટે ગૌતમસ્વામીજીએ જ પ્રશ્ન કર્યો કે મહારાજ ! તેઓ આરાધક ખરા કે નહીં ? ૨૨ અધિકારમાં છેલ્લે પ્રશ્ન એ રહ્યો કેહે ભગવાન! તેઓ આરાધક ખરા કે નહીં ?
જવાબમાં-અજ્ઞાન તપસ્વી આદિ માટે આરાધક નહીં, બીજાઓ માર્ગો હતા તે માટે આરાધક છે એમ જણાવ્યું. જૈન શાસ્ત્રમાં આરાધક અને અનારાધક, શબ્દો પ્રચલિત થયા છે. તેથી વિતરાગ તેત્રમાં “તારપર્યાયા: તાજ્ઞાપત્ર પર તમારી સેવા કરતાં તમારી આજ્ઞાનું આરાધન જબરજસ્ત છે. મોક્ષમાર્ગમાં આગળ વધવાની જે સ્થિતિ થાય તે આરાધનામાં ગણાય. દેવકને ઓળંગીને નવ વેયક પામવા જેવી સ્થિતિ થાય તેટલા માત્રથી આરાધના આવી જતી નથી.
વિચારે નવમા વેયક બારમા દેવલેક જેવી સ્થિતિ થાય તે