________________
૪૫, આરાધના
૩૬૭
ગણાય નહી. તેમાં આવવાનું સાંભળ્યા પછી આરાધક હાય, તે દરિદ્ર હાય તે પણ તેને તેના દરિદ્રષ્ણાના હિસાખ નથી, પશુ આરાધક કોટિના હિસાબ છે.
માસતુસ મુનિની આરાધકતા,
અનારાધક ચક્રવતી હાય તા પણ તેને આરાધ્ય કીટીમાં સ્થાન નથી. પરમેષ્ઠીમાં ‘નમેશ રાયાળ’આદિ નથી કહેતા. પરંતુ સાધુને સ્થાન આપ્યું. જે આરાધનાને માર્ગે ચડયા તે પાતે આરાધના કરનારા અને બીજાને કરાવનારા છે. ખી. એ. માં ભણતા હોય તે પણ નિશાળીયા. પરિપકવ થવા આવેલા તે પણ અભ્યાસી. ‘માતંતુસ' મુનિ, પાઠ કરતાં ભૂલ્યા તે પણુ અભ્યાસી. તેમ આત્મા સાધુ થાય અને વધીને કેવળજ્ઞાની થાય તા પશુ પરમેષ્ઠી. માસતુસ સરખા પણુ પરમેષ્ઠી.
ગુરુએ તેમને 'મા રૂસ, મા તુસષ' ન કર ાષ ન કર.' એટલું જ શીખવ્યું. તારા આત્માને સમજાવી રાખ, કશા ઉપર રાષાયમાન, તુમાન ન થઈશ' એ બે વસ્તુ સમજાવવા માટે એટલુ શીખવ્યું, પણ જેને તેટલું પણ નથી આવડતું, તેવા શબ્દો પણ ભૂલી જાય છે. ! ગાખે....ભૂલી જાય ! એટલે કાઇક યાદ કરી આપે, ત્યારે પાછું યાદ આવે અને ગાખે. આથી શેરીવાળા કરાએએ તેમનું ‘માસતુસ’ નામ પાડ્યું. વિચારો, જ્ઞાનનું કેટલુ. પવસાન ? જ્ઞાનાવરણીયના એ કેટલા અપ્રકષ` ? એવાં છતાં તે આરાધ્ય, કારણકે તે આત્માનાં સ્વરૂપમાં આવી ગયા છે. ભલે એમ. એ. થયેલ હાય, છતાં પણ વિદ્યાર્થી. આમ શીખનાર મા, મા, ભૂ પા પણ વિદ્યાર્થી, અથથી ઇતિ સુધીની કોટી તપાસીએ, તેમ આરાધ્ય અને આરાધ્યતાની કૈટી અથથી ઈતિ સુધી છે.
પોતે આરાધનામાં ઊતર્યા હાય તેા આરાધ્ય મનાય. આરાધનામાં ઉતર્યાં સિવાય આરાધ્ય અનંતા નથી. પાંચ પરમેષ્ઠી, આરાધનાની કૈાટીમાં ન ઉતર્યા હાય તેા આરાધ્યમાં આવી શકતા નથી. આરાધનામાં તત્પર ન હાય, તેવાઓને જૈનશાસન આરાધ્ય કોટીમાં દાખલ કરતું