________________
-
૪૬. દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ આરાધના
[૩૫ વંદન તે આરાધના, આમ તે જૈનશાસન, વ્યકિતની પૂજાને પણ માને છે. નહીંતર “મનિ કં” એમ વીશને વંદન ન કરત, વીશ તીર્થકર વ્યકિત છે કે જાતિ? ઉસભાદિવ્યકિત તીર્થકર છે.
ગુણના ધ્યેય વગર આરાધના નથી. વ્યકિતનું આરાધન જૈનશાસનમાં છે, પણ વ્યકિત તરીકે આરાધના નથી. ગુણવાન તરીકે આરાધના છે અસ્તેિ શિરિરર રરરી રિદ્ધિ રીખવદેવજીપણાને અંગે વંદન નથી. ત્યારે તીર્થંકરપણને અંગે=જિનેશ્વરને પણને અંગે, કેવળીપણુને અંશે વંદન છે. આમાં વ્યકિતની પૂજા છે, પણ ગુણવાન વ્યક્તિ છે, માટે તેની પૂજા છે. તેનું અને કસ સાથે જ હોય. સોનાને છેડી કસ જુદે નથી.
હીરા મેતીનાં પાણુ જુદાં નથી. વ્યક્તિનું આરાધન ન માનીએ તે ચાર પદ છેડી દેવાં પડે. શાસ્ત્રકાર કહે છે કે- મુખ્ય નમસ્કાર, વંદન, પર્ય પાસના, વ્યકિતની હોય; પણ વ્યકિતની વ્યક્તિ તરીકે નહીં પણ ગુણવાન તરીકે આરાધના છે. તેથી નવકારમાં પાંચ પદ રાખી શકીએ. ગુણનું ધ્યેય ન હોય તે આરાધના નથી. ગુણને વધારવાનું ધ્યાન રાખે. સમ્યકત્વ, જ્ઞાન, ચારિત્ર એ ત્રણે ગુણેની આરાધના કરે. ત્રણ ગુણે જ આરાધ્ય છે. મુખ્યતાએ ત્રણ ગુણ આરાધ્ય છે.
આરાધનાના દ્રવ્યાદિક ચાર નિક્ષેપાઓ. આવી રીતે આરાધના વિષયને જોઈ ગયા, પણ આરાધનાના સ્વરૂપને-હેતુને આપણે જોયા નથી, માટે હવે “નાળિકના વધારે ભેદ ન પાડી શકે, ત્યાં ચાર ભેદ તે જરુર પાડશે જ .
દ્રવ્યથકી આરાધના. એટલે સમ્યક્ત્વનાં સાધને, જિનેશ્વરની પ્રતિમા વગેરે જે જે દ્રવ્ય તે આરાધનાના વિષયે. સિદ્ધ, આચાર્યઉપાધ્યાય, જે જે આલંબનભૂત દ્રવ્ય, તે દ્રવ્ય આરાધન છે.
ક્ષેત્ર આરાધના એટલે ક્ષેત્રથી આરાધના, તે પાંચસે...પાંચસે ...પાંચસે જે જનના મેટા મેટા દેવતાઈ પ્રાસાદો હોય, ત્યાં એકાદ ખીલી કેટલા હિસાબની? તિછલોકમાં આરાધનાનું ક્ષેત્ર અઢી દ્વીપ સિવાય નહીં. અઢીદ્વિીપમાં માત્ર કર્મભૂમિ સિવાય આરાધનાનું ક્ષેત્ર નથી. કર્મભૂમિમાં