________________
ãex]
દેશના મહિમ દુરાન
ઈશ્વાકુ કુળમાં જન્મ્યા, તે વગેરેને વંદન નથી કરતા–તારા પરિવ્રાજકપણાને નથી માનતા.’ મરીચિમાં તેવાં અપમાનજનક વાકયા સાંભળવાની કેટલી તાકાત હશે ? તે વાકયાથી તેને ક્લેશ ન થયા! નીચે પગથીએ ઉતરી ગયેલા આત્મા, પોતાની નીચાપણાની જાહેરાતને અંગે આવેશમાં ન આવે ત્યારે સમજવુ કે—આત્મામાં કંઈક છે. મરીચિ ભરતને કહી શકત કે કેણે તમને વાંદવા આવવાનુ નાતરું દીધું છે? તેમ કહી શકત, પણ તેમ તે કેમ કહેતા નથી. તે સમજે છે કે હવે તેઓ મને ન વાંઢે-મારા જન્મને, મારા કૂળને ન વાંદેપરિવ્રાજકપણાને ન વાંઢે તેમાં નવાઇ નથી.
પેાતાને હીનગુણવાળા-ગુણહીન તે જ દેખી શકે જેને ઉત્તમ ગુણુ તરફ્ માન હોય. પેાતાના હીનગુણુ સાંભળવા સાથે જેનું ધ્યેય ટકતું નથી, તે માર્ગમાં નથી. ભરત મહારાજા કહે છે, તે મરીચિ સાંભળી લે છે. આથી ભરત મહારાજે તેને તેમ કહીને ય વાંધા કહેશે. કે-વાંધા-વાંઘાને, આ ખેલીને શું કરવા વાંઘા ?’ એટલું જ કહેવુ હતું કે–તી કર થવાના છે માટે હું વાંદું છું.’ શાસનને માનનારા મનુષ્યને-અવગુણીજનને તેના અવગુણુ જણાવ્યા સિવાય વંદના અયુક્ત લાગે. અવગુણ ન જણાવી શકે તે ગુણ પણ જણાવી શકે નહીં.
પોતાના દીકરા તી કર થનારા, છતાં તેમાં અવંદનીય પદાર્થા હતા તે ખૂલ્લાં કરવા પડયા. અત્યારે શું વિચારવાનું છે ? ભરતમહારાજાએ મરીચિને વ ંદન કર્યું, તે વંદન આથી લેખામાં ગણાયું. ધઘોષ આચાય મહારાજાએ તે દ્રવ્ય તીર્થંકરના વંદનના અંગે દાખલા દીધા. વીરા સાલવીના વંદનમાં મીંડુ' ગણે છે, આથી લાંખે કાળે થવાવાળા તે મહાવીર તીથ “કરના વનને આરાધનામાં ગણુ, વીરા સાલવીએ વંદન કર્યું તે તે કૃષ્ણનું અનુકરણ કર્યું. કૃષ્ણ ત્રણ ખ’ડના માલિક છે, માટે તેમને હું ખુશી કરું.' એ ધ્યેયથી વંદન કર્યુ છે. વદનમાં એ રીતે ખ ંનેનાં ધ્યેય જુદાં થઇ ગયાં છે.
..
અણુજાઇમાં વાસુદેવ ખુશ થાય, એ પ્રકારે વીરાને ધ્યેય પલટાવવાર્થી આરાધનાના માર્ગોમાં ન ગણ્યા, પરંતુ ભરત મહારાજાને આરાધનાના માર્ગમાં ગણ્યા. કમ ક્ષયના સુદૂદા હોય. ધ્યેય ાય તેનુ