________________
૩૮૨]
દેશના મહિમા દર્શન
અર્થાત પૃથ્વી, અપૂ, તેલ, વાઉ, વનસ્પતિ જીવની કિમત જીવપણાની, ભૂલી ગયા, કારણ કે મિથ્યાદર્શનીના સમાગમમાં તેનો રંગ તમને લાગી ગયે. અર્થાત્ મિથ્યાત્વીઓ સાથે બેસવું, ઊઠવું, બોલવું, ચાલવું થયું, તેથી આ પાશ લાગી ગયા.
આ ઉપરથી મને દુઃખ થાયતે તે છકાયનાને પણ દુઃખ થાય. આ સરવાળો મગજમાંથી ખસી ગયે. આ તે અમારા સોનાના ભાવ ૨૪ રૂપિયા તેલાને અને તમારા સેનાને ભાવ તેલા એકને ભાવ એક રૂપિયે લે ગયે. સેનાને ભાવ મારા તારા ઉપર કસીને ત્યાં ન હોય.
તેવી રીતે મારા જીવને સુખ જોઈએ, દુઃખ થવું ન જોઈએ અને બીજા જીવે છેદાય, ભેદાય, રંધાય, દબાય તે આપણને અરેકાર નહિ! તે સમજવું જોઈએ કે આપણું આત્મા જેવી કિમત જગતના જીવ માત્રની ગાણ નથી. વ્યાપારની દરેક લેવડદેવડમાં સરવાળા બાદબાકી, ગુણાકારાદિ સરખા હોય તે ઈમાનદારી. કશ–તાપ છેદથી ઉત્તીર્ણ થયેલા સેનાની કિંમત એક સરખી. તેવી રીતે ચેતનવંતજીવ મા એટલે સુખદુઃખને વ્યવહાર પણ એક સરખે જ હવે જોઈએ.
નિકાશના પ્રતિબંધવાળી ચીજોને સંગ્રહ ચેતનાવન્ત જીવ માનીને સુખદુઃખને વ્યવહાર પિતાના આત્માની જેમ કરે. પરંતુ સુખ કહેવું કોને? અર્થાત્ જગત્ કેવા સુખને ઈચ્છે છે ?, સમાધાનમાં (૧) સુખ દુઃખ વગરનું જોઈ એ (૨) એકવાર મળ્યા પછી તે ચાલ્યું જાય નહિ તેવું સુખ અને (૩) સંપૂર્ણ સુખ (મળ્યા પછી ઈચ્છા થાય જ નહિ.) જુઓ, જીવ માત્રને સુખની પ્રીતિ છે અને દુઃખની અપ્રીતિ છે. છતાં આટલે દીર્ઘકાળ સુખ ભેગવ્યું, હવે થોડા મહિના દુઃખ આવે તે સારું, એવી ઈચ્છા કોઈ કરતું નથી. આટલા વર્ષ પછી દુઃખ આવે એવી ઈચ્છા માત્ર થતી જ નથી. હવે વિચારે કંચન, કામિની, કાયા અને કુટુમ્બ આ ચાર સાધનાથી હું સુખી છું એમ માનવા-મનાવવા તૈયાર થાઓ છો, અને ત્રણ વિશેષણવાળું સુખ મેળવવા મથે છે પરંતુ સુખના અથીને