________________
૪૭, ધર્મની મુખ્યતા
[૩૮૧ લાગે. દુકાનના માણસોએ મળીને તેને ખૂબ માર માર્યો. ગુરુજીએ કહ્યું, સૂત્રભાવ યહ નહીં હૈ, કિન્તુ માટી ઢેફા ઉપર લેભદષ્ટિ હોતી નહિ હ, વેસા વર્તાવ દૂસરા ધન દેખકર રખના.”
તીસરે દિન આત્મઘત ન મૂજી યહ સૂત્ર શીખવાયા. પિતાના આત્માની જેમ બીજાને ગણવે. પિતે જ હોય તો બીજાને જમેલે જાણે. પોતે ધનવાન હોય તે દરેકને ધનવાન ગણવા, પિતે વિદ્વાન હોય તે બીજાને વિદ્વાન ગણવા. આ સૂત્રથી અનર્થ થતે દેખીને કલિકાલ સર્વરે શ્લેકરચના કરી ભાવાર્થને બંધબેસતે કર્યો. શું સુધાર કર્યો? દરેક વાતમાં આ સૂત્રને શબ્દાર્થ લે નહિ, પણ સુખદુઃખ પ્રિયાપ્રેયે એ વાકયને જોડીને “આત્મવત્ સર્વ ભૂતેષુ અને વિચારવાથી સૂત્રને ભાવાર્થ સાર્થક થશે. “સુખ મને વહાલું છે તેવું દરેકને વહાલું છે, દુઃખ ગમતું નથી તેમ જગતને દુઃખ અળખામણું છે. આ ઉપરથી જગતના જીવ માત્રને સુખ પ્રિયકારી છે, અને દુઃખ અપ્રિયકારી છે.
દરેક સ્થળે સરવાળા બાદબાકી એક સરખા ગણે.
મારા આત્માને જેવું સુખ વહાલું છે તેવું જ બીજા આત્માને વહાલું છે. જીવ માત્રને સુખ વહાલું છે અને દુઃખ અળખામણું છે. ચોપડામાં જમા બાજુમાં અને ઉધાર બાજુમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરવા પડે તે એક સરખી રીતે કરે. શાહુકારને એવું કેઈપણ સ્થળ નથી કે જમાની અને ઉધારની રકમના સરવાળા જુદી રીતે કરવા, કારણ કે જુદી રીતે કરે છે તે બેઈમાન. તેવી રીતે તમારા જીવને સુખી માને છે તે જ રીતિએ બીજાના જીવને જીવ જ માનતા નથી.
કાળીઆ જોડે પેળીઓ બાંધ્યું તે “સાન નહિ પણ વાન આવે. તેવી રીતે તમને કઈ પૂછે કે “તમે કેણ
તે તમે કહેશે કે “અમે જૈન ?” ઠીક પૂછશે કે “જીવ કહેવાય કોને ?” તમે કહેશો કે “હાલે ચાલે તે જીવ.” શું થયું ? તમે ત્રસ જીવને જીવ માન્યા અને સ્થાવર જીવેની