________________
૩૭૬]
દેશના મહિમા દર્શાન
પણ મારાધનાનું ક્ષેત્ર, હજાÀમાં ભાગેય નથી. ૩૨ હજાર દેશમાં પણ આય દેશે। માત્ર સાડી પચ્ચીશ છે. તે હજારમાં ભાગ પણ નહીં'. વિચારી, તે કેટલામે ભાગ છે ? સાડીપઔંશ આય દેશ છે, તેમાં પણુ હુંમેશાં ધની પ્રવૃત્તિ હાય તેમ નહીં. સવિકાળે જિનેશ્વરની, ચક્રવત્તિની, વાસુદેવ, ખળદેવની ઉત્પત્તિ થવાને લાયક ક્ષેત્ર તે આ ક્ષેત્ર. ક્ષેત્ર તરીકે—જ્ઞાન આ, દશન આ, ચારિત્ર આય. એવી કઈ ક્ષેત્રમર્યાદા નથી, પણ સવકાળ ચક્રવતિ-આદિ જે ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ શકે, તેવી ચેાગ્યતાવાળા ક્ષેત્રો તે આ ક્ષેત્રો આરાધનાનું સ્થાન છે.
થારિયાનું દૂધ આંખ ફાડનાર, છતાં તે આંજવાથી આંખ સારી કેમ થઇ ?
એક ગામડિયાને આંખમાં દુઃખવા આવ્યું. તે વૈદ્યને ત્યાં આવ્યા. તે ગમાર છે. વૈદ્યને જેમ તેમ એલવા લાગ્યા, જેથી વૈદ્ય અકળાયા. વૈદ્ય પૈસાના પુજારી હતા. તેથી તે ગાડિયે તેને પૈસા આપી એ રીતે હેરાન કરવા લાગ્યા. કંટાળીને વૈદ્યે કહ્યું-જાને...થારિયાનું દૂધ આંજી લે.' વૈદ્યે ઉપાય ખતાન્યા એટલે ગાયે ચાલી નીકળ્યેા. વઘે ફરી બૂમ મારી, પણુ એ તે પાછે ન આવ્યા. તેણે તા થારિયાનું દૂધ લાવી આંખમાં નાંખ્યું. સવારે ઉઠયા તે વેદના શમી ગઈ !
ગામડિયાને થયું કે-‘મારા વ્હાલે...વૈધ જબરો ! અઠવાડિયા
સુધી ન મટે તે એક રાતમાં મટાડી દીધું !' ખુશ થઇ કેરીના ટોપલા
つ
ભરી વૈઘને ભેટ આપવા ગયા. વૈદ્યને કહ્યું કે—આંખ સારી થઈ ગઈ, માટે લે આ કેરીના ટોપલે.’વિશ્વને આશ્ચય થયુ. ગમારને લઇને વઘ થારિયા જોવા ગયા. થેારિયાને ખાદ્યો. થારિયાનું દૂધ આંખ ફેડનાર ઢાવા છતાં પણ તેનાથી આંખ સારી કેમ થઇ ? એ જાણવા સારુ તે ખાદ્યો. જોયું તે નીચે ઘીના ગાડવા હતા. તેથી વૈદ્ય જાણ્યું કે-થેરની ગરમી ખંધી ઘીથી મરી ગઇ.
ગમારને એ રીતે થારના દૂધથી આંખ મટી, માટે શુ થારિયાનું દુધ દવા ગણવી ? ભાગ્યના યાગ ડાય અને ઘીના ગાડવાવાળા થેરિયા મળી ગયા, તેથી કાંઈ ચેરિયા દવા ન ગણાય. તેમ કવચિત્ ભાગ્યયેગે