________________
શ૭૮]
દેશના મહિમા દર્શન
હીરા સાથે તાંબાનું ઘર હેય, તેમાં હીરે જડ હોય તે તાંબુ લાવ, તેમ કહે નહીં. હીરે લાવ. ટીપણની ચૌદશના ક્ષયે તેરસ તાંબા જેવી, ચૌદશ હીરા જેવી. તે વખતે ચૌદશને જ વ્યપદેશ થાય. જરૂરી મુહૂર્તાદિક સિવાય ૧૩ના નામની શંકા પણ ન કરવી. આ દરેક પાઠો શું કહે છે ? ૧૪ના ક્ષયે ૧૩ કરી લે, પણ માસી ૧૪ના ક્ષયે જે તમે તેરસ કરવા જાવ તે આચાર્ય કહેશે કેતમે તે ૧૪ કે પુનમ બંનેમાં ન રહ્યા. બેમાંથી એકેમાં નરહ્યા.એ જ વાત તવતરંગિણુમાં જણાવે છે.
આગમની વાત કાઢે. જૈન ગણિત પ્રમાણે દરેક યુગમાં અંતમાં બે અષાડ. બીજી અષાડ સુધી પુનમને ક્ષય જ હોય. ટીપણામાં બીજા અષાડની પુનમ હોય જ નહીં, છતાં જ્યાં યુગમાં ચેમાસી મર્યાદાનું વર્ણન કરે છે ત્યાં તે ક્ષીણ પુનમને અષાડી પુનમ ગણે છે પુનમના નામથી જ શાસ્ત્રકાર સંબંધે છે. તે ક્ષીણ પુનમને પંચાંગીકાર પોતે અષાડી પુનમ કેમ કહે છે?
પુનમને ક્ષય છતાં, ૧૪ ઉદયવાળી છતાં, પુનમ ઉદયવગરની છતાં શાસ્ત્રકારે તેને પુનમ તરીકે લીધી તેથી ૨૦ દહાડા સ્થિરતાના આવ્યા. ભાદરવા સુદ અને દિવસે તે ચેથને ક્ષય હેય તે શું કરશે ? ઉદયવાળી ત્રીજ માનીને તે ત્રીજને દિવસે સંવત્સરીની આરાધના કરશે ?
યુગપ્રધાન કાલકાચાર્ય મહારાજા કહે છે કે એક પણ દિવસ ન વધાર.” તે તમારે તે બીજે વરસે, તમે એથે સંવત્સરી કરે તે રાત્રી ઉલ્લંઘન થાય કે નહીં? આ વર્ષે માની ત્રીજ, અને બીજે વરસે માની ચોથ તે ૩૬૦ રાત્રિની મર્યાદા કયાં રહી ? આથી ૩૬૧મી રાત્રિ ઉલ્લંઘન થાય તેનું કેમ ? ચોમાસી ચૌદશને ક્ષય હેય તે એ વખતે તેરસે માસી કરશે પણ પછી બીજી વખતે શું કરશે ? ૧૨૦ દિવસે કરશે કે ૧૨૧ દિવસે ? સંજ્વલનની અપેક્ષાએ આગળ આગળના કષાયમાં જશે. એ રીતે કાલકાચાર્ય મહારાજાએ ના કહી.
કાળથી અષ્ટમી આદિ તિથિએ નિયમિત આરાધવાની જણાવી, તે આઠમચઉદશ-પુનમ-અમાવાસ્યા તરીકે જણાવી. તેમાં પૌષધનિયમિત