________________
દેશના મહિમા દર્શન નથી. દ્રવ્ય તીર્થકર જેવા હોય તે પણ તેને ખુશીપાની કિંમત નથી. વિરે સાલવી, કૃષ્ણમહારાજને તેમની અનુજ્ઞાએ વંદન કરે છે તેથી વંદનના ફળમાં તે અનુજ્ઞા કામ ન લાગી, એટલે કે જૈનશાસનમાં બીજી કઈ વ્યક્તિનું અણુજાઈપણું કામ લાગતું નથી.
ભરત મહારાજા મરીચિને કઇ દૃષ્ટિએ વંદન કરે છે?
જૈનશાસનમાં કેવળ ગુણની દષ્ટિને સ્થાન છે. વીરાને કૃષ્ણની અણુજાઈની સ્થિતિ કામ ન લાગી, તે ભરત મહારાજાએ મરીચિને કરેલ વંદન તે કેમ કામ લાગ્યું ? તેને તે તીર્થંકર થવાને હજી ૨૩-૨૪ ભવ બાકી હતા! તે પણ મોટા ભવ ! તેમાં પણ સૂક્ષ્મ તે ઘણું ભવે બાકી હતા ર૭ ભવમાં કોડાકોડ કાળ ખૂટે નહિ. ! ૩૩ સાગરોપમ ભેગવનાર. ૩૩માં ફરક ન હોય. ૩૩ ભેગવનાર નારકી કે દેવતા હોય, ઉત્કૃષ્ટ સ્થિતિવાળા હેય. બેથી આગળ કેઈ ન વધે. મહાવીર ભગવાનને (ક્રોડક્રોડ સાગરોપમ સંસારમાં બાકી હતા તેવા ને= ) અવળે માર્ગે ગયેલા મરીચિને વંદન કરનાર ભરત મહારાજાને વંદન કેમ કામ લાગ્યું ?
તે સમજે કે ભારતમહારાજા, એ મરીચિના ખુદ પિતા હતા, છતાં તેને વંદન કરતી વખતે તેઓ ડાંડી પીટીને કહે છે કે “તું અવળે માગે છે છતાં આ વંદન કરું છું, તે મારે કૂળે જન્મે તેથી તેની કિમત નથી.” જૈનશાસન ગુણ ઉપર કેટલું બધું ઘસે છે? વ્યકિતથી કેટલું ખસે છે? મરીચિ સાધુપણામાં રહેવા તૈયાર ન હતે પણ ઘેર જવા તૈયાર હતું છતાં માતwા શુ જતુ ન રાવજોતિ ઘેર જવું છે પણ ભરત મહારાજાની લજજાથી ઘેર જઈ શકતું નથી, પિતાને દીકરો ઘેર આવે તે ચક્રવતી ન ખમે. ચક્રવતી પણ પતિત અપનાવવા કેમ તૈયાર ન હતા? સંયમમાંથી પડે તે ન ઘરને ન કે બહારને.
ભરત મહારાજાના દીકરા પતિત થઈ ભરતને ઘેર આવે તે ભરતને પાલવતું નથી, નહીંતર મરીચિને ઘેર જવામાં શરમ શાની? બાપ તેવા ન હોત તે પડીને આવ્યા છતાં “આવભાઈ! સારું થયું એમ આદરની જ આશા રહેત. પણ મરીચિને પાછું ઘેર