________________
૩૬ર)
- દેશના મહિમા દર્શન
જેઓ નિયમિત કરી શકતા ન હોય, તે સમજવું કે–તેઓ મુગલાઈની પેઠે એશઆરામી થઈ ગયા કે જેથી પિતાને આગળ વધવું કે ટકવું મુશ્કેલ થવા માંડયું.
આઝાદીમાં ટકી કેણ શકે? (૧) જે આબાદના રસ્તા પૂરેપૂરા તૈયાર કરે, (૨) જે આબાદીમાં વધતા જાય અને (૩) જે એજ્યને સંગઠિત કરતાજાય–આવા ત્રણ ગુણવાળા હોય તેઓ જ આગળ વધી શકે.
સાધુ-સમાગમ વગરનું પરિણામ. આબાદ બનવાનું સ્થાન કયું? એજ્યનાં સાધને કયાં? નિર્વાહનાં સાધને કયાં? “વેરા મા નિત્યo' હંમેશાં સારે ઉપદેશ, સાધુવાસવા મત્યo' હંમેશાં અંતઃકરણથ-અંતઃકરણની ભક્તિથી સાધુ મહાત્માની સેવા, વિનય, વૈયાવચ્ચ વગેરે. ગુણ મેળવી આપવાનું સ્થાન હોય તે સાધુમહાત્માની સેવા છે. વસ્તુની છતમાં વસ્તુના ગુણ ખબર ન પડે, કાન વગર શી અડચણ પડે તે કાનવાળાને ખબર ન પડે. જન્મથી જ બરાબર સાંભળીએ છીએ. જન્મથી દેખતાને આંધળાની. અડચણને ખ્યાલ ન આવે.
એર્વી રીતે આપણને સાધુને સમાગમ હંમેશાં મળેલ હેવાથી સાધુના અભાવે કઈ આપત્તિઓ છે, તેને ખ્યાલ ન આવે. પિતાની નજરે જેવા સાથે, બીજાની અવસ્થાને ચમા તરીકે લે તે બીજાની અવસ્થા ખ્યાલમાં આવે. અહીં સાધુ મહાત્માને જન્મથી સમાગમ છે, તેથી તેઓના સમાગમ સિવાય કઈ અડચણ છે, તે ખ્યાલમાં ન આવે.
નંદ મણિયાર સરખે રાજગૃહીને રહેનાર, ધનાઢય, આટલે જબરજસ્ત છતાં ધર્મના માર્ગે એટલે આગળ વધે કે ઉનાળામાં ચૌવિહાર અઠમ કરી પૌષધ કરે છે. તેનામાં કેટલી બધી ધર્મની પરિણતિ હેવી જોઈએ ? આ જીવ પણ ભગવાનનાં વચનને વેરી નાંખનાર થયે! સમ્યકૃત્વાદિ ક્ષમાર્ગ છે, તે મોક્ષમાર્ગને સૂકી નાવું છેવું–ખાનપાન વગેરેમાં મેક્ષમાર્ગ છે, તેવી માન્યતામાં તે દેરાઈ બાર વ્રતધારી મેક્ષ ચૂકી, ખાવા-પીવા-હરવા ફરવામાં રાઈ ગયે