________________
]
દેશના બહિમા દેશન
મ
મતજી ડૂત માં મોક્ષ મેળવી લે–ઝડપી લે. પર’તુ “ કયા કરે નર બંકડા શૈલીમાં સકડા !”
સાધન વગરના મનુષ્ય શકિતવાળો છતાં કંઈ કરી શકતા નથી, તેમ દરેક ભવ્ય, મેાક્ષની લાયકાત ધરાવે છે. તે જો સાધનાને મેળવી શકે તે અંતર્મુહૂતમાં મેક્ષ મેળવી શકે છે. મોક્ષ મેળવવા માટે જોઈતાં સાધનાનાં બે પ્રકાર છે.
આંધળો વણે ને વાછરડા ચાવે તેવી આત્માની દશા. સાધના મેળવનારે સાધના તરફ જેવુ' લક્ષ્ય રાખવુ જરૂરી છે, તેવું આધકા દૂર કરવા માટે પણુ લક્ષ્ય રાખવું જરૂરી છે. આખા દેશ જીતી લે ને આક્રમણ ન હઠાવી શકે તે તેનું શું થાય? જીત મેળવે પણ આંધળો વર્ષે તે વાછરડો ચાવે,’ આંધળો ચાવીસ કલાક ૉરી વળે પણ વણુતા જાય તેમ તેમ વાછરડા ચાવતા જાય, પછી તેણે કેટલા હાથની ઢારી વણી? એકાદ એ વાર પણ નહીં ! કેમ ? કહા કેસાધનસામગ્રીના ઉપયોગ કરતાં બાધક દૂર કરવાની તાકાત મેળવી નથી.
શત્રુના આક્રમણને હઠાવનાર જીતનુ ફળ ભેગવી શકે. એવી રીતે અહીં ભગવાન હરિભદ્રસૂરિ કહે છે કે સાધનના ઉપયાગ કરતાં પહેલાં તેના ખાધક હલ્લાને દૂર કરી.'
'–સવર એટલે શું? કર્માંશત્રુનાં આવરણને-હલ્લાને રોકવા તે. ક શત્રુના આક્રમણને રોકવા, બધ કરવાં એ જ સવ. કમ તમારી ઉપર કયા દ્વારથી હલ્લા કરે છે ? કમ તમારી ઉપર અઢાર દ્વારથી હલ્લે કરે છે. કમને તમારા પર હલ્લા કરવાને ૧૮ દ્વાર ખૂલ્લાં છે. બચાવની દિવાલ ઊભી ન કરી શકે ત્યાંસુધી તેનાં આક્રમણથી ખી ન શકે.
સવરના અર્થ એ જ છે કે-કમના તે અઢારે મેરચાએ એવા બંધ કરી દે। કે-તમારા આત્મઘરમાં તે ઘુસી ન શકે. આથી પહેલાં હરિભદ્રસૂરિજી મંહારાજે સબરના ઉપદેશ આપ્યા. ‘ હિંસાઽ ચૂંસાવા ૧૫૦' ક શત્રુ કયા કયા માન્ચેથી હેલ્થો લાવી હેરાન કરે છે, તે જાવા ગયા.