________________
દેશના
જગદ્ગુરુ,
850 8238ESSASSINESS SSSSSSSSSSSB SENA
સાન્તર્થ જગદ્ગુર કણ હેઈ શકે ? શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ, અષ્ટક પ્રકરણ રચતાં કહે છે કે, “ભગવાન જિનેશ્વર મહારાજને કેવળ જ્ઞાન થાય પછી-વીતરાગ થયા પછી શામાટે દેશના આપે છે?” તેવા પ્રકારના શિષ્યના પ્રશ્નનું સમાધાન કરતાં જણાવે છે કે કેઈપણ પક્ષ કરનાર
ન્યાય ચૂકવવાને લાયક નથી. પરમેશ્વરને આખા જગતને ન્યાય ચૂકવવાને છે. પુણ્ય-પાપબંધ-નિર્જરાનાં કારણ તરીકે જે પદાર્થો જેમણે જણાવ્યા, તેને બાહ્ય પદાર્થને અંગે રાગ હોય તે પક્ષ ખેંચ્યા વગર ન રહે.
સ્વજન પરજનમાં ચૂકાદે આપવાને બરાબર ન હોય, તેથી જીવ અવની પરિણતિને-રાગદ્વેષની પરિણતિને ક્ષય થાય, પિતાનાં શરીર પર પણ જેમને મૂચ્છ-પ્રીતિ ન થાય તેવા વિતરાગ છે. વીતરાગ કહે છે, તેના કરતાં રાગ વગરનાં જણને? અરાગ કહોને?
તે કે-નહીં. કેઈપણ જીવ અનાદિકાળથી રાગ વગરને તે છે જ નહિ. બીજાઓ એમ માને છે કે-જેને ત્રણ પ્રકારના છ માને છેઃ નિત્યમુક્ત, સિદ્ધ અને સંસારી. નિત્યમુક્ત, તીર્થકર, મુક્તિના ને સંસારનાં’. આમ જૈનધર્મનું ખંડન કરવા જાય છે, પણ તેઓ જૈનધર્મનું સ્વરૂપ જ જાણતા નથી. શાંકરભાષ્યમાં તેઓ એમ માને છે. જૈન મતમાં એવા ત્રણ ભેદો છે જ નહીં, તીર્થકરેને પણ નિત્યમુકત ગણવામાં આવ્યા જ નથી.
વીતરાગ શાસન થવાનું કારણુ. પહેલાં તે તીર્થકરે પણ રાગદ્વેષવાળા જ હતા. સન્માર્ગે જડ, વિલાસ થયે, તેથી તેઓ પિતાના આત્માને રાગમુક્ત કરી શકયા. તીર્થકરને દરેક જીવ હંમેશને રાગ રહિત હતે-તેમ બનતું નથી.