________________
૪૩. જરરુ.
[૩૫૩ એ રીતે બદલાની લાગણી વગર બાંધેલું તીર્થકર મકર્મ જ્યાંસુધી રહે છે ત્યાં સુધી તે આત્મા જગતને સહજ ઉપકાર કર્યા કરે છે.
| તીર્થંકરપણુ અપરાવર્તનીય કેટલાક કર્મોને છેડે આવી જાય. ચક્રવર્તાિપણાનું કર્મ નિગ્રંથપણું લે એટલે તેને છેડે આવી જાય. એક ભવમાં ચક્રવતિ પણ ખસવાવાળાં છે. લાભની પાછળ અલાભ એક જન્મમાં હોય છે. પરાવર્તનવાળી વસ્તુઓ છે. આ તીર્થંકરનામકર્મ એવી વસ્તુ છે કે-જેને એક ભવમાં છેડે નથી અને નિગ્રંથપણું લે, તે પણ તેને છેડે નથી ! સંસારના છેડામાં જ તેને છેડે ! એવો તીર્થકરને આત્મા, ત્રીજા ભવથી બદલાની ઈચ્છા વગર, બીજાને પાપથી બચાવવાની લાગણીથી ઉદ્યમ કરે. જગતના જીવને પાપ રહિત, દુઃખ રહિત કરવાની કે શિષ કરે. ભવની વચમાં એ પલટી જાય જ નહીં તીર્થંકરનામકર્મ એવી ચીજ કે ભવની વચ્ચે પલટે જ નહીં. એક ભવમાં તીર્થકર અને અતીર્થકર એ બે થાય જ નહીં. વાસુદેવ કે ચક્રવર્તિપણે પલટી જાય.
તીર્થકરે જ જગગુરુ છે. પૂજ્યતા પહેલાં થઈ ગઈ છે, તેથી કર્મને ઉદય, કેવળા બને પછી જ થાય. તીર્થકર ભગવાનના પાંચ કલ્યાણક માનીએ છીએ, પછી ઉદય ચોથા કલ્યાણWી કેમ? તે જે ધ્યેય સિદ્ધ કરવાને ઉદય છે, તે ૧૩માં ગુણઠાણાથી છે, પણ પૂજ્યતાને લાયક તે પ્રથમથી જ છે. એમની સિદ્ધિરૂપે જે ઉદય તીર્થંકરનામકર્મને તે કેવળી બને પછી થાય. તે દેવપણું મેક્ષે જાય ત્યાં સુધી રહે. આવ્યું તે આવ્યું જ, પછી તે જાય જ નહીં.
ગુરપણુ પતિત થવાવાળી ચીજ છે. દેવપણું એ નિકાચિત વસ્તુ છે, તેથી અપ્રતિપાતિપણું છે. આખે જન્મ દેવપણને છે. ગુરુપણું આવ્યું ને ગયું થાય. જ્યાં સુધીનું જિનનામકર્મ બાંધેલું છે ત્યાં સુધી તીર્થકર મહારાજ દેશનામાં પ્રવર્તે છે.
દરેક મનુષ્ય પોતાના દેવગુરુને જગતગુરુ-જગતના દેવ તરીકે શબ્દ વાપરે છે, પણ તે શાના અંગે? દેવને પહેલાં તે ગતની
૨૩