________________
૩૫૪]
દેશના મહિમા દર્શન ભાષા નથી, વિદ્વાને સમજી શકે તેવી ભાષા છે. તે છે ગવણગીરા. તીર્થકરોએ બેલવામાં જગતની ભાષા નથી રાખી, વિદ્વાનની ભાષા રાખી છે. તે પછી તે જગદ્ગુરુ શી રીતે? અહીં ૧૮ દેશે મિશ્રિત એવી અર્ધમાગધીથી ઉપદેશ આપે છે. પ્રકૃતિ તસ્વમિતિ તત્વને નિરૂપણ કરે તે ગુરુ. જગતની ભાષા પિતાને બલવી નથી તે જગતગુરુ શી રીતે? ગુજરાતીમાં અમે ઉપદેશ આપીએ છીએ. મારવાડ, મેવાડમાં ભાષા પલટવી પડે છે. ગ્રંથની ભાષા અનિયમિત રહેવી જોઈએ, પરંતુ અર્ધમાગધી કેઈ દેશની ભાષા નથી. તે શાસ્ત્રો તે ભાષામાં કેમ રાખવાં?
કેટલીક વસ્તુઓ વક્તાની સૂચનાથી ગ્રહણ કરવાની હોય છે, કેટલીક ઉત્પાદકના સામર્થ્યથી ગ્રહણ કરવાની હોય છે, ખાડામાં નહીં પડીશ. ખાડે કેને કહે? સૂચના માત્રથી સાવચેતી લેવાની હેય, તેમાં મૂળ ઉત્પાદકને ન જેવું પડે, પણ વિશ્વાસ દ્વારા પ્રવૃત્તિ કરવાની હેય ત્યાં પ્રામાણિકતા તેના ઉત્પાદક પર. વક્તાની પ્રામાણિકતાના આધારે પ્રવૃત્તિ નિવૃત્તિ કરવાવાળા છે. પ્રત્યક્ષ પદાર્થની પ્રવૃત્તિ-નિવૃત્તિ કરાવવાવાળા ધર્મ-અધર્મ–અરૂપી વસ્તુ, વક્તાના વાકયના આધારે પ્રવૃત્તિ-નિવૃત્તિ કરાવે છે.
હિંસાથી અધર્મ થાય તેમ માનીએ તે હિંસાથી નિવૃત્તિ કરીએ. અહિંસામાં અધર્મ થાય તેમ માનીએ તે અહિંસામાં પ્રવૃત્તિ કરીએ. વક્તાનાં વચનને રાખી મૂકવું જોઈએ. અર્ધમાગધીમાં શાસ્ત્રો છે ત્યાં સુધી તીર્થકરકથિક કહેવાય. બીજી ભાષામાં લઈ જાઓ તે તીર્થંકરભાષિત નહિ કહેવાય. સૂત્રની ઉત્પત્તિ અર્ધમાગધીમાં છે. તેમના વર્તનકાળમાં તેઓ જગતની વ્યાપક ભાષામાં ઉપદેશ આપતા હતા. તે દ્વારા જ તેઓ જગદ્ગુરુ છે. પિતાના ઉપદેશના શ્રવણ માટે અગ્ય કેને ગણ્યા છે?
“શુદ્રના કાનમાં શબ્દ પડે તે તપેલું સીસું રેડી મારી નાખો !” શ્રુતિના શબ્દ, શુદ્રો સાંભળેતે “મારી નાંખે !” તેવાને જગદ્ગુરુ શી રીતે બનાવી શકાય? સર્વજાતિને ધર્મ સાંભળવાની–આદરવાની અને અધર્મને છોડવાની–તજવાની છૂટ છે. આખા જગતનું હિત કરવાવાળે સ્વભાવ છે. આથી જગતની વ્યાપક ભાષાથી ઉપદેશ આપી દેશનામાં જગદ્ગુરુ પ્રવર્તે છે. કેવળીમાં કઈ લાગણીનો ફરક? કેવળજ્ઞાની તીર્થકર જેટલું જાણે છતાં તેટલું હિત કેવળ કેમ ન કરે? એવી વિશિષ્ટતા તીર્થકર નામકર્મમાં છે, હવે તે કેવી રીતે તે અગ્રે—