________________
દેશના મહિમા દર્શન ગુનેગારને અંગે દંડ, દષ્ટિ રાખે તે મહેરષ્ટિ રહેવાની કયાં? દયાનું સ્થાન કેશુ? દુઃખી ભાવથી દુઃખી હોય તે પહેલાંના કર્મ બાંધનારા હાય. નિર્વિશેષપણે શક્તિ અનુસાર દ્રવ્ય અને ભાવ અને પ્રકારે અનુકંપા કરે તે દયા કરી કહેવાય. ગુનેગારને દંડ થવું જ જોઈએ, તે દયાદષ્ટિ રહે જ નહીં, તે અત્યારના દુઃખીની પણ દયા ન રહે.
જેને દયાપાત્ર ગણીએ છીએ તે જૂના પાપી છે. પછી તેઓ દંડદષ્ટિમાં રહેતા નથી. આથી સમ્યક્ત્વની ભાવના કે–જગતને કઈ પણ જીવ દુઃખી ન થાવ. જે નવાં કર્મ બાંધે છે, તે પણ દુઃખી ન થાવ. દંડદષ્ટિમાં ન આવવા માટે એ બીજી ભાવના રાખવી પડી. જૈન દષ્ટિમાં સામત શrsfજ કુણિતઃ' બાંધેલા પાપને તપસ્યાદ્વારાએ તેડનારા થાવ પણ કઈ દુઃખી ન થાવ. અર્થાત આખું જગત કર્મથી રહિત થાવ.
અહીં શંકાકારે શંકા કરી કે-જૈનશાસ્ત્ર પ્રમાણે પણ આ વાત વાહિયાત લાગે છે! કારણ કે અભવ્ય તે મોક્ષે જવાના નથી ! ભવ્ય પણ બધા ક્ષે જવાના નથી! તે આ વિચાર યથાર્થ કઈ રીતે?
કુટુમ્બી માંદે પડે. સજન આવ્યું. બચવાની આશા નથી, છતાં કુટખી સજજન મનુ એમ બેલી શકે ખરા? કે–ત્યારે... મરે. માંદા કુટુમ્બી માટે એ શબ્દ તે તેઓનાં મેઢામાંથી ન જ નીકળે. ભલે પાંચ જ મિનિટ પછી મરવાનો હોય, છતાં સજન કે કુટુમ્બી એમ કહે જ નહીં. અભવ્ય પિતાના સ્વભાવ પ્રમાણે મેક્ષ ન મેળવી શકે, છતાં ઉત્તમ જીવેની ભાવના એ ન હોય કે-એ તે . ભટકે. એની ભાવના તે એ જ હોય કે-“આખું જગત મુક્ત થઈ જાવ. આ સમ્યક્ત્વવાળાની ભાવના. જગતને કેઈપણ જીવ પાપ ન કરે. દુઃખી ન થાવ–મુક્ત થાવ.”
તીર્થકરના સમ્યકત્વમાં વધારે શું? જેથી તેમનાં સમ્યકત્વને વરધિ કહે છે? તે તેના સમાધાનમાં સમજે કે- સમ્યકત્વી શું વિચાર કરે છે કે -જગત છને પાપ બાંધતાં રોકી દઉં. દુખી છને દુઃખી થતાં