________________
૪૩. જગદ્ગુરુ
[૩૪૯
અંગે જે પ્રીતિ થાય તેને રાગ નથી કહેતા. વૈરાગી એ તે તમારા હિસાબે મોટા રાગી. જગતમાં ધન-કંચનની કિંમત કેટલી? આત્માના ગુણેની કિંમત કેટલી? જગતની અસાર વસ્તુને રાગ છેડી અજરામર જેવી મેટી પદવીમાં રાગ રાખવા લાગ્યા તે તમારા હિસાબે મોટા રાગી, પરંતુ આત્માના ગુણને જે રાગ તે પરમાર્થથી રાગ જ નથી.
વિષયસુખનાં સાધનની લાગણીને રોકે તે બૈરાગી. કેવળજ્ઞાન, મોટામાં મોટું કિંમતી છે. મેક્ષ પર રાગ થયે તે મહારાગી થયે વૈરાગી કયાં રહ્યો? પણ એમ નથી. વિષયસુખનાં સાધને પર જે લાગણી થવી તે રાગ. તે રાગ ખમ્યો હોય તે વીતરાગ. અહીં પણ જે જે જગતના અને ઉપદેશ આપે છે, તેમાં મારા સ્નેહી અમુક મારા છે, તેનાં ધન-માલ મારા થાય એવી કેઈની વાસના નથી. તેમને તે દેશનામાં-“જગતનાં આ છે, વેદના અને વ્યાધિથી ભરપૂર બન્યા છે, અસાર દુનિયામાં સારું સમજીને બેઠા છે, તેમને સમજાવું છું” એમ જ લક્ષ્ય હેય.
એવી રીતે જગતના ઉદ્ધાર કરવાના મુદ્દાઓ પિતે પ્રવૃત્તિ કરે છે. અહીં વિષયસુખ કે કુટુમ્બ-કબિલા તરીકે લાગણી નથી, કારણ કે–વીતરાગપણું છે.
હવે બીજી વાત લઈએ કે-“પ્રભુએ જેને ધર્મોપદેશ દીધે, તે લાગણીથી સાંભળવા આવ્યા. જે ન સાંભળવા આવ્યા તે તે લાગણી બહાર રહ્યાને? તેઓ પ્રત્યે તે પ્રભુ લાગણી વિનાના ગણાયને?” તે સમજે કે-“સાંભળવા નહિ આવેલાઓને પ્રભુ પિતે તેવા રૂપે રાખતા નથી, કે–તેઓ ન આવે, ન સાંભળે.” આવતાને કે તે લાગણી વિરુદ્ધ ગણાય. તે માટે જણાવ્યું કે–વીતરાગપણું છતાં દેશના દે છે, તેમાં લાગણી નથી. તેવાએ દેશના સાંભળવા આવ્યા પછી પ્રભુ તેઓ માટે ના કહે તે તમે તેમ કહી શકે. પ્રભુની દેશનાના પહેલેચેથે પહોરે સર્વને સાંભળવાનું. જન સુધી તમામ સાંભળી શકે.
પ્રશ્ન-બીજા કેવળીઓ એ રીતે દેશના ન કરે ને તીર્થકરે જ કરે તે શું બંનેનાં કેવળજ્ઞાનમાં ફરક છે? બીજા કેવળીઓએ