________________
ix]
દેશના મહિમા દર્શાન
અન્યાએ દયા પાળવાની કહી પણ દૃયાનાં સાધનાન બતાવ્યાં. જૈના દયાનાં સાધના માનવાવાળા-ઢયાના આચાર ગણુવાવાળા કેમ? તેનાં શાસ્ત્રો ઈર્ષ્યા-ભાષામિતિ બતાવનારાં છે.
દયાની વાત કરે પણ જીવનું સ્વરૂપ બરાબર નજણાવે તે ?
પ્રતિબિંબ તરીકેના હીરાનુ સ્વરૂપ-આકાર-તેજ વગેરે ખરાખર છતાં તે પ્રતિબિ ંખિત હીરાની કિંમત કેટલી આપે। ? તેની કિ ંમત કોડીની ન થાય. આત્મા કર્મ બાંધતા ન હોય, આત્માના કમ તૂટતાં નહાય, મેક્ષ થતા ન હોય તો શાસ્ત્રમાં બતાવેલ આચાર, વગેરેની શી કિંમત ? આરસામાં ઢેખાતા હીરાની કિંમત કાડીની પણ રહેતી નથી—તેજ-આકાર-નિમળતા છતાં આરસામાંના હીરો વ્યવહાર લાયક નથી. તેમ અહીં વચનની સુંદરતાવાળા, તથા વનનીસુ ંદરતા વાળા હોય છતાં જેઓ આત્માના તેવા સ્વરૂપને માનનારા ન હેાય (આત્મા, કર્માંને બાંધનારા છે. છોડનારા છે.–મુકિત મેળવી શકે છે. તેનાં સાધનાને મેળવી શકે છે–) તે પ્રકારનાં તત્ત્વને જેએ માનનારા ન હોય તે તત્ત્વની કિંમત કેટલી થાય ?
માટે કહ્યુ કે-કષ-છેદ-તાપ એ ત્રણથી શાસ્ત્રની પરીક્ષા કરો. તેથી વચન અને વનની જેમ માન્યતા પણ શુદ્ધ ખને. એ ત્રણ વસ્તુ શુદ્ધ જોઈએ. જે શાસ્ત્ર માક્ષસાધક થાય. ત્રણે પ્રકારના ઢાષાથી રહિત શાસ્ત્ર જેમણે કહ્યુ' છે, તેવા પરમેશ્વરને નમસ્કાર કરીએ. ગુરુ અને ધર્મ દેવે કહેલા જ માનવાના તેથી ગુરુ અને ધર્મના આધાર દેવતત્ત્વ હાવાથી જેએ સત્ય દેવને સ્વીકારી તેમની આજ્ઞા પ્રમાણે વશે તે આ ભવ પરભવમાં કલ્યાણ પામી મેાક્ષસુખને વિષે બિરાજમાન થશે.
IVAVAY