________________
૩૩૦]
દેશના મહિમા દર્શન કરે છે. ત્રીજા ચોથે કે ગમે તે ભવે પણ એવું સુખ છવા માગે છે કે–આવ્યા પછી તે ખસે નહીં. જો કે દુનિયામાં સુખ તે તે ડાળાં પાંખડાં જેવાં છે, કુટુમ્બાદિક મેળવાય છે તે પણ ડાળાં પાંખડાં છે, છતાં લેભને થેભ હેત નથી. લોભને થોભ હેત નથી તે ઉપર બ્રાહ્મણ વિદ્યાથીની કથા
એક બ્રાહ્મણ વિદ્યાર્થી હતું. વિદ્યાભ્યાસ કરવા માટે બહાર ગયે. છે. કર્મોદયે જેને ત્યાં ખાય પીએ છે, ત્યાં એક ગુલામડી રહે છે. હલકી જાતને ચાળાચટકામાં ઠેકાણું ન હોય. આ બ્રાહ્મણ છેકરે હતે. યાવત્ વિદ્યાર્થીને પેલી ગુલામડી સાથે ઘરવાસ થયે. એટલે હવે
લદાર જોઈએ. છેક મૂંઝાયે. હવે વિદ્યાભ્યાસ કરવો કે કલદાર કમાવા જવું? બ્રાહ્મણને કરે છે. તે ફસાઈ ગયે. વિદ્યાભ્યાસ કરે તે જ શેઠ ભરણપોષણ કરે એમ છે. હવે શું કરવું? તે મુંઝાયો. સ્ત્રીએ પૂછયું કેમ મુંઝાયા? તેને રસ્તે બતાવું. બ્રાહ્મણને ક્યાં કાપડના તાકા ફેરવીને કમાવાનું હોય છે? આશીર્વાદથી કમાવાનું. સવારે આશીર્વાદ આપે તે બે માસા સેનું રાજા આપે છે. રાજા પાસે પહોંચી જવું. કહેવું કે-ઓચ્છવમાં ખરચવા મારે જોઈએ છે.
આ સલાહ સાંભળીને પેલે સૂતે. સૂતાં સૂતાં તે વિચાર કરે છે કે “બ્રાહ્મણની વસ્તી ઘણું છે, તેમાંથી પહેલાં કેઈ જશે ને સેનું લઈ આવશે તે શું થાય? માટે સહુથી પહેલાં મારે રાજાને ત્યાં જવું. તે વિચારમાં તેને ઊંઘ ન આવી. અજવાળી રાત હતી એટલે પ્રભાત થઈ ગયું જાણીને તે નીકળે. પહેલાના કાળમાં કઈ અકાળે ફરે તે તેને ચોકીમાં બેસાડી દે. અજાણ્યા ગામના બ્રાહ્મણને છોકરે નીકળે. પિોલીસે તેને પકડશે. ચોકીએ બેસાડે. છોકરાને થયું કે “ક અe: તત્તે અદા = અભ્યાસ ગ, આશીર્વાદ પણ ગયે ને તેનું પણ ગયું !
સવારને પહર થયે. ચકીવાળે સિપાઈ, તેને રાજા પાસે લઈ ગયે. રાજાએ છેકરાને પૂછયું કેમ ? - છોકરો વિચારે છે કે અહીં ખૂલ્લી વાત કર્યા વગર ચાલે તેમ નથી.