________________
૪૧, સર્વાગ સંપૂર્ણ સુખ
[૩૩૧ એટલે તેણે રાજાને કહ્યું કે “હું ફલાણા શેઠને ત્યાં રહું છું. ત્યાં રહેતી ગુલામડી જોડે આમ સંબંધ થયો છે. તેમાં કલદારની જરૂર પડી, તેથી તે બાઈની સલાહથી કલદાર માટે આશીર્વાદ આપવા આવતે હતે. વહેલે નીકળે એટલે આ સિપાઈએ પકડે.”
રાજાએ વિચાર્યું કે “ ખી વાત કરી છે. મેલી–ગંદી-ખરાબ વાત હતી, પણ સ્પષ્ટ વાત કહી દીધી છે. આ સીધે મનુષ્ય ફસાઈ ગ છે. હવે તે વિદ્યાભ્યાસ છોડી દેશે તે તેની જિંદગી કેમ જશે? માટે તેનું મન ખુશ કરવા દે.” આમ વિચારી રાજાએ કહ્યું કે તારે જોઈએ તે માગ.” વિદ્યાર્થીએ વિચાર્યું કે શું માગું? તેને એ રીતે વિચારમાં પડેલે જોઈ રાજાએ શાન્તિથી વિચારવા સારુ તેને એક બાજુ ઝાડ નીચે વિચારમાં બેસાડો.”
હવે ત્યાં બેઠેલ તે છેકરે વિચારે છે કે- બે માસા માટે નીકળે હત, તે બે માસા સેનું માગી લઉં, પણ તેમાં તે કાલને એવા પૂરો થશે. પાછી પંચાત તે ઊભી રહેવાની, માટે દસ માસા માગું. પણ તેમાં તે છ મહિના જ માત્ર ચાલશે. વિદ્યાભ્યાસ તે વધારે કરવાને છે, માટે ૨૫ માસા માગું તે વરસ દિવસ ચાલશે. એમ આગળ આગળ વિચારતાં “૧૦૦ માસા માગું' એમ થયું.
પાછો વિચાર આવ્યું કે તે તો તેના-માર તહેવારને પટે, પણ તેટલામાં ઘરેણાં ગાંઠા ન મળે માટે ૧૦૦૦ માસા માગું? પણ તેમાં તે રસાલા સેનાનાં ઘરેણાં થાય માટે, નકકર નલને માટે ૧૦૦૦૦ માસા માગું. વળી વિચાર આવ્યો કે “ દસ હજાર માસા સેનામાં તે માત્ર ઘરેણાં થાય, પણ ગાડીવાડી ન થાય. ગાડીવાડી વગર તે અમે રખડતા છીએ અને રખડતાં રહીએ, માટે એક લાખ માસા માગું. રાજા દેવાવાળે બેઠો છે તે પછી મારે માગવામાં ખામી શા માટે રાખવી?”
વળી વિચાર્યું કે–પણ મકાન વગર શું કરીશ? માટે ૧૦ લાખ માગું. વળી વિચાર આવ્યું કે-“દસ લાખથી તે માત્ર હું માલદાર