________________
૩૩]
દેશના મહિમા દર્શન થાઉં પણ કુટુંબી-જ્ઞાતીલાએ સુખી ન થાય માટે ક્રોડ માસા માગું !” પછી વિવેક સૂઝ.
આ જીવ “છે ત ો =જેમ જેમ લાભ થાય તેમ તેમ તેની પાછળ લેભ ઊભું કરે છે! લેભ પાછળ લાભ ઊભે કરે છે! તળાવમાં કાંકરી નાખે ત્યારે પહેલું કુંડાળું નાનું હોય, પણ પછી પહેલું પહોળું થતું જાય. કુંડાળું ઊભું ન થાય ત્યાં સુધી કાંઈ નહીં, થયું એટલે વધુ વધુ પહોળું ! જેમ જળાશયમાં છોકરાની રમતમાં કાંકરાથી થએલા તે કુંડાળાને છેડે કાંઠા વગર આવતું નથી.
એમ આ જીવની પાસે કંઈ નથી હોતું ત્યારે ૧૦૦૦ રૂપિયા મળે તે ગંગા નાહ્યા, પછી પૈસે લેવો હરામ -પણ તે પ્રતિજ્ઞા, ૧૦૦ ન મળે ત્યાં સુધી. ૧૦૦ મળે પછી ૧૦૦૦ ની ઈચ્છા થાય. હજાર મળ્યા પછી લાખની ઈચ્છા. લાખ મળ્યા પછી ક્રેડની વાત, પણ તે વાત પણ કોડ મળ્યા નથી ત્યાં સુધી જ, ઝાડ મળ્યા પછી તે અબજની જ વાત કરે.
૧૦) રૂા. ના ૨૫) રૂ. ના પગારના ગુમાસ્તા લાખપતિ થાય છે. આવી નોકરીમાં હતા ત્યારે તેવાએ તેવા નિયમ કર્યા હતા. તે નિયમો ટકાવી શક્યા નથી. “આ તે બાયડના નામે, આ તે છોકરાને નામે. એ બધું શાથી? એક જ કારણ “નિર્ણનો પથરાત પશુ સંવર્લ્સપિ ફે ” તળાવમાં કુંડાળા હોય, તેમ લેભના કુંડાળા બતાવે છે. નિર્ધન ૧૦૦૦ રૂપિયા મળે એટલે બસ એમ કહે છે. પણ ૧૦૦) વાળે થયે એટલે હજાર. તે થયા એટલે લાખ લાખને માલિક થયે એટલે કોડ. કોટીશ્વર થયે એટલે રાજાપણું માગે. રાજા ચક્રવતીપણું માગે, ચક્રવર્તી દેવતા થવા ઈ છે અને દેવતા ઈન્દ્ર થવા ઈચછે.
લાભ મૂળમાં નાને હેય, પણ રાજા પણ કરે ) સરાવ-શકેરાની બેઠક હોય તે વધતી વધતી મોટી થાય છે. શરાવંલાની પહોળાઈ ચારે દિશાએ વધે છે તેમ આ લે છે. જેમ જેમ મળતું જાય તેમ ચારે બાજુ વધતું જ જાય. છેડે જ નહીં?