________________
- દેશના મહિમા દર્શન
પરમાત્માને જગતની પંચાત શી? પહેલાં કર્મ બાંધ્યું છે. નહીંતર શાસન પ્રવર્તાવવાની જરૂર નથી. કર્મ બાંધ્યું છે. કયું કર્મ બાંધ્યું છે?
- શુભ કર્મ બાંધવામાં જીવ સ્વતંઘ તીર્થકરનામકર્મ તે કર્મ બીજાં કર્મો જેવું નથી. બંધ, ઉદયે અને ફળે ત્રણેમાં તે કર્મ શુભ છે. સમ્યકત્વરૂપી ગુણથી તે બંધાય. સમ્યફવી ન હોય તે તીર્થંકરનામકર્મ ન બાંધી શકે. તેથી તે સમ્યકત્વ, બંધ વખતે પણ શુભ ઉદયે આહારકાદિ અશુભ. અહીં દારિક એવું કે-ઉદય વખતે પણ શુભ કોને ધર્મ પમાડવાનું સાધન. તે શરીરરૂપ સાધનનું ફળ પણ શુભ=મોક્ષ છે. એ રીતે તીર્થંકરનામકર્મ. હેતુસ્વરૂપે-અનુબધે શુભ. એ કમને હેતુ વીસ-સ્થાનકનું આરાધન છે.
- સ્વરૂપે જ્યાં સુધી તીર્થંકરનામકર્મ સત્તામાં રહે અને તે ન નિર્જરે ત્યાં સુધી, જ્યાં હોય ત્યાં ઉત્તમતા હેય. - એકેન્દ્રિયમાં જાય તે પણ રત્ન જેવી ઉત્તમ જાતિમાં જાય એ પ્રમાણે અનુબંધે પણ શુદ્ધ હોય તે-તે ત્રણે પ્રકારે શુદ્ધ હેય તે આ તીર્થ કરનામકર્મ છે. ૧૫૮ પ્રકૃતિમાં એક તીર્થંકરનામકર્મની પ્રકૃતિ જ તે ત્રણેય પ્રકારે શુભ છે. એના ઉદયથી વીતરાગ થયા છતાં દેશનામાં પ્રવર્તે છે. તે પ્રકૃતિ જ વીતરાગનેય દેશનામાં પ્રવર્તાવે છે !
અહીં વાદીએ શંકા કરી કે-કર્મ બાંધવામાં ભેગાવવામાં જીવને સ્વતંત્ર માને છે ?
તેને સમાધાન આપે છે કે “કર્મ, બાંધવા ભેગવવામાં સ્વતંત્ર નથી. કર્મ, જીને રેકે છે. કર્મ નચાવે તેમ જીવ નાચે છે.” છતાં, અહીં કહે કે-તીર્થકરે પિતાની ઈચ્છાએ કર્મ બાંધે છે. કર્મ બે પ્રકારનાં-શુભ અને અશુભ. શુભ કર્મ ઈચ્છાથી બાંધી શકાય. જિનનામ કર્મ વિશ સ્થાનકની આરાધનાથી બંધાય. - કર્મો કર્મોનાં કારણથી બંધાય છે. શુભ કર્મોનાં કારણે જીવને મેળવવા પડે છે. શુભ કર્મ બાંધવામાં જીવ સ્વતંત્ર છે. આત્મા ઉદ્યમવાળો થાય, પહેલાંને ક્ષયે પશમ કરી લે, તે ભલે કર્મ બાંધે.