SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ - દેશના મહિમા દર્શન પરમાત્માને જગતની પંચાત શી? પહેલાં કર્મ બાંધ્યું છે. નહીંતર શાસન પ્રવર્તાવવાની જરૂર નથી. કર્મ બાંધ્યું છે. કયું કર્મ બાંધ્યું છે? - શુભ કર્મ બાંધવામાં જીવ સ્વતંઘ તીર્થકરનામકર્મ તે કર્મ બીજાં કર્મો જેવું નથી. બંધ, ઉદયે અને ફળે ત્રણેમાં તે કર્મ શુભ છે. સમ્યકત્વરૂપી ગુણથી તે બંધાય. સમ્યફવી ન હોય તે તીર્થંકરનામકર્મ ન બાંધી શકે. તેથી તે સમ્યકત્વ, બંધ વખતે પણ શુભ ઉદયે આહારકાદિ અશુભ. અહીં દારિક એવું કે-ઉદય વખતે પણ શુભ કોને ધર્મ પમાડવાનું સાધન. તે શરીરરૂપ સાધનનું ફળ પણ શુભ=મોક્ષ છે. એ રીતે તીર્થંકરનામકર્મ. હેતુસ્વરૂપે-અનુબધે શુભ. એ કમને હેતુ વીસ-સ્થાનકનું આરાધન છે. - સ્વરૂપે જ્યાં સુધી તીર્થંકરનામકર્મ સત્તામાં રહે અને તે ન નિર્જરે ત્યાં સુધી, જ્યાં હોય ત્યાં ઉત્તમતા હેય. - એકેન્દ્રિયમાં જાય તે પણ રત્ન જેવી ઉત્તમ જાતિમાં જાય એ પ્રમાણે અનુબંધે પણ શુદ્ધ હોય તે-તે ત્રણે પ્રકારે શુદ્ધ હેય તે આ તીર્થ કરનામકર્મ છે. ૧૫૮ પ્રકૃતિમાં એક તીર્થંકરનામકર્મની પ્રકૃતિ જ તે ત્રણેય પ્રકારે શુભ છે. એના ઉદયથી વીતરાગ થયા છતાં દેશનામાં પ્રવર્તે છે. તે પ્રકૃતિ જ વીતરાગનેય દેશનામાં પ્રવર્તાવે છે ! અહીં વાદીએ શંકા કરી કે-કર્મ બાંધવામાં ભેગાવવામાં જીવને સ્વતંત્ર માને છે ? તેને સમાધાન આપે છે કે “કર્મ, બાંધવા ભેગવવામાં સ્વતંત્ર નથી. કર્મ, જીને રેકે છે. કર્મ નચાવે તેમ જીવ નાચે છે.” છતાં, અહીં કહે કે-તીર્થકરે પિતાની ઈચ્છાએ કર્મ બાંધે છે. કર્મ બે પ્રકારનાં-શુભ અને અશુભ. શુભ કર્મ ઈચ્છાથી બાંધી શકાય. જિનનામ કર્મ વિશ સ્થાનકની આરાધનાથી બંધાય. - કર્મો કર્મોનાં કારણથી બંધાય છે. શુભ કર્મોનાં કારણે જીવને મેળવવા પડે છે. શુભ કર્મ બાંધવામાં જીવ સ્વતંત્ર છે. આત્મા ઉદ્યમવાળો થાય, પહેલાંને ક્ષયે પશમ કરી લે, તે ભલે કર્મ બાંધે.
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy