________________
૪ર. વરષિ
[૪૧
પરીક્ષામાં પાસ થાય તે આળસ છેડવાવાળા. અભ્યાસ કરવે સ્વાધીન, પણ તે કેને ? આળસ છેડે તેને સ્વાધીન. તેમ તૌ કરનામકમ ખાંધવું તે સ્વાધીન છે, પણ ઉદ્યમવાળા થાય તેને. તી કરનામકર્મ, જીવ સ્વતંત્ર ખાંધે છે.
તીથ કરનામકમ ખાંધે કયારે?
વીસ સ્થાનકની આરાધના કરે ત્યારે. તેમાં જગતના ઉદ્ધારનું ધ્યેય રાખે. જિનેશ્વરની પૂજા કરે ત્યારે, તે પૂજાને દેખનારા સમ્યકૃત્વ પામે. તે પૂજાને સ્થિર કરે-તેમાં આગળ વધે=પૂજા આંગી કરે તે પણ ધ્યેય એક જ કે–જગતના ઉદ્ધાર કરું. એ ઉદ્યમથી ત્રીજે ભવે તીર્થંકર થાય. તે તીથની સ્થાપના કરે, તેની વૃદ્ધિ કરે, તેમાં જગતનુ કલ્યાણ થાય એ અરિહંતની આરાધના તેમ સિદ્ધની-વીસે સ્થાનકની આરાધના તેએ ત્રીજા ભવે જગતના કલ્યાણ માટે કરે.
કોઈકવાર જીવ બળીયા, કોઈકવાર કમ બળીયાં તેથી આ અષ્ટકજીની ટીકામાં જિનેશ્વરસૂરિજીએ જણાવ્યું કેપરોપકાર કયા દ્વારાએ ? અહિં તાર્દિક ૨૦ સ્થાનકની આરાધના કરવા દ્વારાએ પરોપકાર. તે આરાધના, તીર્થંકરનામગાત્ર ખધાવે. તીથ કરનામક એવું કે તે ખાંધવામાં જીવ સ્વતંત્ર છે.
કેટલીક જગ્યાએ જીવ ખળવાન ડાય છે. જીવને ખળવાન ન માનીએ તે અજ્ઞાનમાંથી જ્ઞાની થવાના વખત ન આવે, ચારિત્રાદિક પ્રાપ્ત ન જ થાય; માટે જ ëદ્ નવા વહિલે તે જગતના જીવા દુ:ખી કેમ થાય છે? તે સમજો કે-દરેકને સુખ આપનારું આવું પુણ્ય જોઈ એ છે, પણ કર્મને દાખીને કમજોર કરવા, તે કરી શકતા નથી માટે 'ëર્મ્મા, ઐાંતિ વક્રિયા' જીવને બળવાન કરી શકતા નથી.
તીથ કરનામકમાં એવું છે કે-જીવ મળવાન થાય તા જ તે મેળવી શકે. જીવની બળતરાએ મળવાનું નથી. તી કરનામકમ આંધવુ, ભાગવવુ અને તાડવું—તેમાં જીવ સ્વતંત્ર છે. ખાંધવામાં સ્વતંત્ર કેમ છે ? ૨૦ સ્થાનકની આરાધના કરે તો તે તીથંકરનામ ગાત્ર બાંધી શકે. હવે તીર્થંકરનામકમ ખાંધ્યું શી રીતે? તીકરાનાં