SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના મહિમા દર સમ્યત્વે બે પ્રકારનાં છે. નયસારના ભાવમાં સમ્યક્ત્વ પામ્યા, તે મહાવીરના ભવ સુધી ટકયું નથી. - એક પ્રતિપાતિ ચાલી જાય તેવું અને એક વરબાધિ, ઉત્તમબધિ= આવ્યું કદિ જાય નહીં તેવું. તીર્થકરના જીવને પણ બંને પ્રકારના સમ્યક્ત્વ હોય. તીર્થંકરનામકર્મ પડવાવાળું સમ્યકત્વ હોય ત્યારે નિકાચિત ન બંધાય. નિકાચિત ત્યારે જ કરે કે નહીં પડવાવાળું સમ્યકત્વ થાય તે તીર્થંકરનામકર્મ ઔપથમિક સમ્યકત્વ વખતે બાંધે, પણ નિકાચિત કયારે કરે ? સમ્યકત્વપણાની અવસ્થામાં ઉત્તમ અથવા અપ્રતિપાતિ એવું સમ્યક્ત્વ થાય, ત્યારે જ વિચારણા એવી થાય કે-“જગતને ઉદ્ધાર કરું.’ જેના ગે તીર્થકરનામગાત્ર ઉપાર્જન કરે, તે વરાધિ સભ્યત્વ કયારે ? તીર્થકર થવાવાળો જીવ છે, સમ્યકત્વ પામે છે, પરંતુ જે સમ્યક્ત્વથી તીર્થંકરનામકર્મ બાંધે છે, તે વરાધિ ક્યારે થાય ? વરધિ એ કેવળ તીર્થકર મહારાજ માટે જ કેમ? એવું એ સમ્યકત્વ કેમ છે? દર્શનમેહનીની જે સાત પ્રકૃતિ છે, તે બીજા ઇને છે, તે જ તીર્થંકર મહારાજને સાત પ્રકૃતિ છે. ત્યારે તેના સમ્યક્ત્વને વરધિ કેમ કહે છે ?” તારે પ્રશ્ન વ્યાજબી છે. પરંતુ સાત પ્રકૃતિ તેડવી તે દરેકનું કાર્ય છે, તે તેડયા વગર કોઈપણ સમ્યક્ત્વ પામતું નથી. જાગે ત્યારે આંખ ઊઘડે બધાની. જે વેપારવાળે હોય તેને આંખ ઉઘડવા સાથે જ વેપારને વિચાર. અભ્યાસીને અભ્યાસને વિચાર. પરંતુ લક્ષ્યમાં ફરક હોય છે. તથકરને સમ્યકત્વ થાય. પ્રકૃતિને ક્ષપશમ થાય. પ્રતીતિ થવા સાથે એને એ થાય કે-જગતનું અંધારું નાશ કરું. - ધર્મનું તેજ તેવું હોવા છતાં જગતના જુવે કેમ ભટકી રહ્યા છે? બીજાને એ વિચાર થાય કે-હું કેમ ભટકે? આવું ધર્મતેજ, આવો ધર્મરૂપી સુર્ય, છતાં આ લેકે હજી પણ કેમ અંધારામાં ભટકે છે?
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy