________________
વધિ
(સંવત ૯૬ પિષ સુદ ૩) बरबोधित आरभ्य परार्थोद्यत एव हि ।
तथाविधं समादत्ते, कर्मस्फीताशयः पुमान् ।। શાસ્ત્રકાર મહારાજા ભગવાન શ્રીહરિભદ્રસૂરિજી, ભવ્ય જીવોના ઉપકાર માટે અષ્ટક પ્રકરણમાં આગળ પુણ્યાનુબંધી પુણ્યના હેતુઓ જણાવી ગયા, ત્યારબાદ દેશનાના અધિકારમાં જિનેશ્વરે દેશના આપે છે, તે વીતરાગ થયા પછી જ દેશના દે છે, તે જણાવે છે કે ગણધારાદિક બે અવસ્થામાં દેશના આપે. તે સરાગ અને વીતરાગ બને અવસ્થામાં આપે. તીર્થકરે વીતરાગ થયા પછી જ દેશના દે છે. જગતને પિતે ધર્મોપદેશ કરે છે, તેનું ફળ કેવળજ્ઞાન અને મેક્ષ છે. વીતરાગતા કેવળ અને મેક્ષ એ જૈનધર્મનું સાધ્ય હેવાથી પિતે વીતરાગ સર્વજ્ઞ થાય. પછી ધર્મનાં ફળનું દષ્ટાંત પ્રત્યક્ષ બને છે. પિતે વીતરાગ કેવળ થયા, તે ધર્મના પ્રતાપથી. દરેક તીર્થકરને અંગેએક જ નિયમ.
ગણધરે દ્વાદશાંગી ગૂંથી અર્થનિરૂપણ કરે. તે વખતે પ્રથમ અંગના છેલ્લા ભાગમાં ચરિત્ર તેમનું હોય કે-જે તીર્થંકરની દ્વાદશાંગી હોય જેનું શાસન હેય, તેથી આચારાંગમાં મહાવીરનું ચરિત્ર વર્ણવ્યું. સાધુપણું લઈને કેવળજ્ઞાન મેળવ્યું. તે વચ્ચેની ધર્મકાયની અવસ્થા કર્મ કાય-ધર્મકાય–તત્ત્વકાય. અંગના અંતમાં નવમા અધ્યયન તરીકે તીર્થકરની ધર્મકાયનું વર્ણન હેય. જે વર્ણન કરવામાં આવે તે કેવળ ધર્મકાય અવસ્થામાં એ ધર્મકાય અવસ્થા, આખા શાસનને દષ્ટાંતરૂપ છે.
આ માટે પિતે છદ્મસ્થપણામાં દેશના આપતા નથી. છદ્મસ્થપણમાં ફળ ન જણાવી શકે. આ વિતરાગપણું, સર્વજ્ઞપણું પિતાનામાં આવ્યું, તે ધર્મનું ફળ પ્રત્યક્ષ છે. તે માટે તીર્થકરે જે દેશના દે,