________________
૩૩૪]
દેશના મહિમા દશન
સાધન મેળવે છે? “હું વડેદરા તરફ જાઉં છું.” કહે અને દેડે સૂરત તરફ! તે એ વાત કરનાર ગાંડો ગણાય કે નહીં ?
સુખ આવું જોઈએ ને સાધને વિચિત્ર મેળવે છે! કહેશે કે-“સુખ જોઈએ છે–દુઃખ વગરનું, ખસે નહીં એવું અને તે પણ ઈચ્છા પૂરી થતાં આગળ વધે તેવું, છતાં તેવું સુખ આપે તેવી કે ચીજ અમને મળતી નથી !” પણ શાકવાળાને ત્યાં મેતી લેવા જાય તે વાંક કોને ગણાય? ત્યાં મેતી મળતું નથી કે મેતી મેળવવાને રસ્તે લીધે નથી ? સદાનું, દુઃખ વગરનું અને ઈચ્છાબહારનું સુખ મેળવવું છે, પણ તેવું સુખ જે મેળવી આપે તેને પગલે પણ પહોંચ્યું?
આ દિવસ “રમા-રામા ! ઘર જા અને વિસર જા ! કેઈનું પડે ને મને જડે. આવું જ ધ્યાન ધર્યા કરે છે ! કદિ પુણ્યને આ જાપ કર્યો? ભભવ પાપ હેરાન કરે છે. નારકીનાં દુખે પાપથી મળે છે. લુલા-લંગડાં-દરિદ્રી-રોગી પાપથી થવાય છે. પણ તે તે કર્યા જ કરે છે! આ જોતાં કહેવું પડે કે ખરેખર તમે શાસ્ત્રકાર અને આચાર્ય માટે માત્ર મીઠાભાષીયા છે. મીઠાભાષીયા જને, માત્ર મીઠું બેલે–કરવાનું કંઈ નહીં, “હું”સાહેબ ! પાપ ખરાબ છે. દુર્ગતિ દેનાર છે. ” તેમ કહી આચાર્યને મીઠું લગાડવાવાળા છે. ખેટું ન લગાડશે; આ એક દાખલે તમને કહું છું. સ્વપ્નમાં સાપ વીટાયે તેની અસર અને પાપ કરીએ
તેની અસર કેટલી ? એક ભાઈ બેંકમાંથી સાંજના ડું થતાં ૫૦ હજાર લાવ્યા, પેટીમાં મૂકયા છે, તિજોરીને તાળું માર્યું છે. તિજોરી ઉપર સૂતા છે, ઊંઘ પણ આવતી નથી. કાચી ઊંઘમાં સ્વપ્ન દેખ્યું કે-ચેર લૂંટારુ આવ્યા. તિજોરીમાંથી રૂપિયા કાઢી લઈને નાસી ગયા. ભાઈ જાગ્યા. સ્વપ્ન નક્કી થયું. હવે તે ઉચાટ નથી ને? છતાં કહે કે સ્વપ્નમાં ચિરાયું દેખાયું તે બદલ તપાસી લેવા તિજોરી ખેલશે કે નહિ? રકમ જૂએ નહીં ત્યાં સુધી જંપ વળે ખરો?
જીવ, રમા રામાને કે એંટે છે? ચોરાયું તે સ્વપ્ન