________________
૩૬]
દેશના મહિમા દઈન
ખાતર મધુ' ધન આપી દે. શા માટે? સુખ મેળવવા માટે. સુખ માટે જે ધન વહાલું હતું, તે ધન ખેંચવાના સુખ માટે આપી દીધું' ! જગતમાં સાનુ` કિંમતી છતાં કોઇ તે સાનુ' તપાવી-લાલચેાળ કરીને હાથમાં આપે તે તેવું સેાનુ` કેટલા હાથમાં લે ? ધન સુખ માટે જોઈ એ છે. દુ:ખ દેનારુ ધન કાઈ નથી લેતા. રાવણુ સરખા રાજવીએ પણ મૂળ નક્ષત્રમાં છેાકરી જન્મી તે તેને જંગલમાં ત્યજાવી દીધી.
કુટુમ્બાદિક લઇએ તો તેમાં પણ પરમ સાધ્ય સુખ માટે જ ખધા છે. સુખને સાધવાનું હોય ત્યાં સુધી લે તે જ દુઃખને ખેલાવનારું' ખખર પડે તો પછી ગમે તે હોય તો પણ તેને છેડી દે છે. અંગ સડવા માંડે તા માણસ પેાતાના અંગને પણ કાપી નાંખે છે, કારણ કે-એ અંગ દુઃખ દે એવુ છે. કહો....ચાહે પૈસા, લાડી, વાડી, કુટુંબ વગેરે કાઈપણની ઈચ્છા હોય પરંતુ તે ખી ઈચ્છામાં જડ સુખની છે.
આથી નક્કી છે કે દરેક ઇચ્છામાં દરેક જીવ મુખ્યત્વે “ आत्मवत् સુખ ઈચ્છે છે. તેથી, શ્રી હેમચંદ્રાચાય મહારાજને સર્વ મૂતેષુ ચ: પતિ સ: પતિ. ’શ્લોક પલટાવી નાખવો પડા, એ શ્લાકના સીધે અથ એમ છે કે– પેાતાના આત્મા માક જગતને જુએ તે જોનાર ગણાય.’’ ચાકસી, પેાતાનાં સોનાની કિંમત કરે તેવી જ રીતે પારકાનાં સાનાની પણ કિંમત કરે છે. ચાકસીની ફરજ છે કે-પેાતાનાં કે પારકાનાં સેાનાની કિ`મત સરખી રીતે જ કરે. તેમાં જરાપણુ દગા ફટકો થવા દેતા નથી. તેમ જીવ, વસ્તુ પ્રમાણે તે વસ્તુની કિંમત કરતાં શીખ્યા નથી. આ જીવ ખીજા જીવાની પેાતાના તરીકે કિંમત કરતાં શીખ્યા નથી !
આ
તારું સાનું પૈસે તાલા, મારુ. ૨૫) રૂ. તેલ, આવું કહેનાર ચેાકસી કેવા ગણાય ?
એક વણઝારા હતા. તે માલ લઈને પરદેશ નીકળ્યા છે. કાઈક શહેરમાં આળ્યેા. પેાતાની પાસેના માલ ત્યાં વેચાય તેવા નથી. હવે થાય શું? પાસે પૈસા નથી અને ખરચી તે જોઈ એ જ. દાગીના વેચવા માટે ચેાકસીને ત્યાં ગયા. તાલ કરાવી દાગીનાની પરીક્ષા કરાવી.