________________
૪૧. સર્વાગ સંપૂર્ણ સુખ
જે કિંમત થાય તેટલા તેના પૈસા આપવા કહ્યું. ૨૫ તેલાનું સેનાનું કડું હતું. ચેકસીએ તેના ૨૫ પૈસા આપ્યા. વણઝારાએ જાણ્યું કે અહીં સેનું સેવું જણાય છે. તેથી કડું પાછું લીધું અને સામેથી ચેકસીને કહ્યું–તમે સોનું તે.”
ચોકસી કહેઃ “કેટલું ?”
વણઝારે કહે-૧૦૦ તેલા તળે.” ૧૦૦ તેલા સેનાનાં વણઝારાએ ચેકસીને ૧૦૦ પૈસા આપવા માંડયા.
ચેકસી કહે-હાયરૂપિયા ૨૫૦૦) જોઈએ. વણઝારો કહે એમ કેમ ?”
ચેકસીએ કહ્યું- તમારું સોનું પૈસે તેલે, મારું સોનું ૨૫) રૂ. તેલે. તે આ ચેકસીને કે ગણ?
એ વાત તમને આશ્ચર્યકારક લાગે છે, પણ એ વાત અનુભવમાં ઉતારીએ તે રાતદિવસ આપણે પણ તે જ ધંધે છે, એમ કબૂલવું પડે તેમ છે! કહેશે કે શું એ ધંધે અમે કરીએ છીએ? તે....હા. પોતાના જીવની કિંમત ત્રણ લોકના રાજ્ય કરતાં અધિક અને પારકાની કેડી જેટલી પણ નહિ !
તમે જીવ માને છે, પણ પિતાને માને છે! અને પારકાને નહિ? પિતાના જીવ જે પારકે ગણે તે-અનંતકાય ગાજર, લસણ, ડુંગળી, આલુ, વગેરેનું સેયની અણી ઉપર જેટલું શરીર રહે, તેટલામાં અનંતા જીવે છે, તેને લસોટી, શેકીએ તે તેમનું શું થાય? એ વિચાર પ્રથમ આવે. માટે આપણું જીવની કિંમત છે તેટલી પારકાના જીવની કિંમત નથી. ચેકસીએ પિતાની સેનાની કિંમત કરી, પારકાના સોનાની કરી નહીં. આપણું જીવની કિંમત આપણે ત્રણ લેકના રાજ્યથી અધિક ગણુએ છીએ. પારકા જીવની કિંમત કેડીની ગણતા નથી !
રશિયાના ઝારે, ઈરાનના શાહે વગેરેએ ગાદી કેમ છેડી દીધી? બચવા માટે–પિતાને જીવ બચાવવા માટે. “હું મરી ન જાઉં” એ એક જ ગણત્રીએ. વર્તમાન જમાનામાં પિતાના જીવનને રાજ્ય, કુટુમ્બી–સમૃદ્ધિ કરતાં પણ અધિક ગણાવવામાં આવે છે.