________________
દશના છે
પુણ્ય બાંધવાના ઉપાય
[ સંવત ૨૦૦૦ મહા સુદ ત્રીજ, ડભોઈ]
પ્રવેશોત્સવ પછીની દેશના दया भूतेषु वैराग्य', विधिवद्गुरुपूजनम् । विशुद्धा शीलवृत्तिश्च पुन्यं पुन्यानुबन्ध्यदः ॥
અણીયાળીને બદલે પડીયાળી શાસ્ત્રકાર મહારાજ હરિભદ્રસૂરિજી મહારાજ, ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં આગળ જણાવી ગયા કે-શિષ્ય શંકા કરી કે
મહારાજ ” અમારે કરવું શું ? “અણીયાળીને બદલે પડીયાળી થઈ જાય તે ?'
એક અકમી સિપાઈ હતે. અણીયાળી ગામથી ઠાકરને બેલાવ હતે. માલિકે પૂછયું-તું જઈશ?” “હા, હું જઈશ?”
અણીયાળી એ ગામનું નામ યાદ નહીં રહે. લાકડીમાં આર હતી. તેનું નામ શું? આઈ. તે તે ઉપરથી યાદ રાખજે કે-અણીચાળી. અણીયાળી યાદ રાખવા માટે માલિકે, લાકડીમાંની અણી બતાવી.
સિપાઈ હવે નીકળે. વચમાં પથ્થર આવ્યું, તે પડી ગયે. અણ જેતે જેતે ગયે, પણ વચમાં પડી ગયે, તે યાદ રહ્યું. આથી અણીયાળીને બદલે લેકેને “પડીયાળી ? પૂછે છે કે “પડીયાળી” કયાં છે? લેકે કહે-આગળ. એમ આગળ ચાલ્યા જ કર્યું. લેકે કહે-તે નામનું ગામ ક્યાંય નથી. તેથી તે ગામ ન મળ્યું. શેઠે તેને “આયાળી કહ્યું હતું ને તેણે પૂછયું: “પડીયાળી, તે કેણ બતાવે ? સાધ્ય ચૂકે, પછી પ્રવૃત્તિ ગમે તેટલી કરે તેમાં કઈ ન વળે. નાસ્તિકે, મિથ્યાત્વીઓ-અજ્ઞાનીઓ બેસી રહેલા નથી હોતા. બધા પ્રવૃત્તિવાળા