________________
૩૧૬]
દેશના મહિમા દુન
આળ્યેા છે.' એમ વાત કરી છે. તે ભેંસ આગળ ભાગવત વાંચવા જેવું થાય.
વાત ખરી-આ ભવનુંય ભાન નથી, તેવા પાસે અનાદિની વાતો કરવી તે ભેંસ આગળ ભાગવત વાંચવા જેવુ થાય; પરંતુ વિચારશક્તિથી મુશ્કેલ કેયડાને પણ ઉકેલી શકાય છે. આપણા હાથમાં બાજરી કે ઘઉંના દાણા હાય તે ફલાણી જગ્યા પરથી લીધે તેનું ભાન છે, પણ તે દાણા કયા ખેતરમાં ઊગ્યા ? કાણે વાગ્યે ? કાણે લણ્યા ? તેનું ભાન નથી, છતાં ઉત્પત્તિશક્તિને વિચાર કરીએ તે ઉત્પત્તિ શક્તિ તેમાં અનાદિની છે, એમ સમજી શકીએ તેમ છીએ. કેમકે જો અનાદિની ન હેાય તા અંકુરા વગર ખીજ અને બીજ વગર અંકુરો થયા’ તેમ માનવું પડે. ખીજા કુરની સ્થિતિ પર પરાએ અનાદિની છે. તેથી તેમાં જે ઉત્પત્તિશક્તિ છે તે અનાદિની છે, તેમ માનવું જ પડે. તેમન માનીએ તે બીજ–અંકુર અગર અંકુર-ખીજ માનવું પડે. અને અંકુર અન્યાઅન્ય કાય કારણરૂપ હોય તો તે વસ્તુ અનાદિથી હાય. બેટા વગર ખાપ નહીં. ખાપ વગર બેટા નહીં, કુકડી વગર ઇંડું નહીં, ઈંડા વગર કુકડી નહી'. માટી અને ઘડો પરસ્પર કા`કારણરૂપ હાવા છતાં ઉભય કારણુકા રૂપ નથી, ખીજ–અંકુર બન્ને ઉભય કારણકા રૂપ છે.
કારણરૂપે પહેલાં ખીજ હતું. તેમાંથી કાય રૂપે અંકુર થયા. અંકુરરૂપ કાર્યોંમાંથી વળી પાછું બીજ રૂપ કા થયું ! એટલે કા રૂપ અંકુરો વળી પાછા ખીજનું કારણ થશે. જે કોઈ એક ખીજ તે ભૂતકાળના અંકુરાનું કાર્ય, ભવિષ્યના અંકુરનુ` કારણ. તેના તે જ અંકુર, બીજનુ કા કારણ છે. અર્થાત્ ખીજ–અ'કુર પરસ્પર કાય કારણરૂપ છે, માટે તે બન્નેની પર પરા અનાદિની માનવી જોઈએ.
શકરાચાયે બીજા કુર ન્યાય જન્મ ક અનાદિનાં માન્યાં છે.
જૈના જ એકલા આમ માને છે તેમ નહી, પણ શંકરાચાર્યે પણ ખીજાંકુર ન્યાયે—ખીજ અંકુરના દૃષ્ટાંતે કરી સ`સાર અનાદિથી છે એ સૂત્રની વ્યાખ્યામાં કહ્યું કે-‘૩પપવતે યુત્થા યતે=સ'સારનુ' અનાદિપણુ' યુક્તિથી ઘટે છે.' સ જીવાને આ વસ્તુ જન્મસિદ્ધ પ્રત્યક્ષ