________________
૩૮ શાબુની શ્રેષ્ઠતા શુ રાઘવંધવંધ્ય:? કેઈપણ હાથમાં શત્રુના સંહાર માટે સાધન– ઓજાર-હથિયાર રાખવું તે પણ નહીં. આ જેમાં હોય તેને જ આપણે પિતે માયાવાળા છતાં તેને માયાથી મુક્ત થએલા ગણીએ છીએ. મનુષ્યહાજરી માત્ર-સૂતિ, હજારે વર્ષો સુધી ઉપકાર કરી શકે.
આપણે પણ માયાથી મુકત થવાની ઈચ્છાવાળા હેઈ એ તો આપણે એવા થવા માટે તેવા દેવની મૂર્તિ આપણે માટે આદર્શ છે. મિસ્ત્રી પાસે મકાન બાંધવા માટે પ્લાન કે નકશે હોય તેમ આપણે પણ જિનેશ્વરની મૂતિ આપણું આત્મા માટે પ્લાન-નકશે છે, આદર્શ છે. કુમતિની આ સામેય દલીલ છે કે “તમારા પરમેશ્વરને આકાર તમે બીજાનું હલકું દેખાડવા માટે સારે કર્યો છે. જેમ કે માણસ ગૃહસ્થ હોય છતાં પણ પિતાના પ્રતિબિંબનું પરાવર્તન કરી ફેટે પડાવે છે. એક માણસ પોતે અનેક રૂપે ફેટો પડાવી શકે છે. એક જ મનુષ્યના કેટલા બધા આકારે હોય છે. ?” પણ તેને તેના જવાબમાં કહેવું જોઈએ દેવને કે તે આકાર કરવાને પ્રતિબંધ કેસે કર્યો હતે?
વાત તે એ છે કે–સંગે રામાં અને હાથમાં શસ્ત્ર હેવાનું પ્રસિદ્ધ હતું, પછી તેને આકાર અન્ય કયાંથી બનાવે ? જગત મૂર્તિને દેખે છે. મનુષ્યને પ્રત્યક્ષ હાજરીમાં દેખે જ્યારે મૂર્તિને સેંકડેહજારો વર્ષો સુધી દેખે ! આથી મૂર્તિ હજાર વર્ષ ઉપકાર કરે છે. પરમેશ્વર એક ક્ષેત્રમાં એક કાળ ઉપકાર કરે છે, વિદ્યમાન તીર્થકર મનુષ્યના પણ પરિમિત ક્ષેત્રમાં ઉપકાર કરે છે, જયારે તેઓની મૂતિ, સર્વ લેવો અને ત્રણેય ભુવનમાં ઉપકાર કરે છે !
પરમેશ્વરની મૂતિ, સર્વ ક્ષેત્રમાં અને સર્વકાળ ત્રણેય ભુવનમાં ઉપકાર કરે છે. દેવકમાં-પાતાળમાં–તીર્થકરે થયા નથી, છતાં ત્યાંના દેવે અને નારકીઆને સાચા દેવત્વનું ભાન મૂતિથી થાય છે. મનુષ્યલોકમાં સર્વ કાળ તીર્થક ઉતા નથી, છતાં તેનું ભાન કરાવનાર મૂર્તિ છે, એ જ કારણથી સાધુઓ દર્શન-પૂજાના પચ્ચક્ખાણ આપીને કડવા ઘૂંટડા ઉતરાવે છે.
. :