________________
૧૦]
દેશના મહિમા દઈન
સેાનાની, હાથીદાંતની, માણેકની, પન્નાની મૂર્તિ બનાવા પણ પ્રરામ રસનિમનું ઇન્દ્રિયુમ' પ્રસન્ન રૂપ કયાંથી લાવા ? આખા શરીરનુ માહ્ય-અભ્યંતર ટેમ્પરેચર માપી આપનાર આંખા છે. મનુષ્યની ચાલાકી –ભાગ્યશાળીપણું જોવું હાય ત્યારે આંખ. હુ માં, વિકસ્વર-શાકમાં પાણી મૂકતી હાય તો આંખ. આંસુ માત્ર આંખમાં જ કેમ આવ્યા? આખા શરીરને અંગે ખાહ્ય પ્રકૃતિ મળવાનું યંત્ર ચક્ષુ, માટે પ્રથમ દેવનું સ્વરૂપ જણાવતાં દેવ ચાહે તેના કહા, પરંતુ જો નિર્માયપણા માટે, કમજાળથી મુક્ત દેવ લેવા માટે પ્રથમ દૃષ્ટિ પ્રશમ રસમાં નિમગ્ન હાવી જોઈએ. મુખકમળ પ્રસન્ન હાય. ક્રોધ, દીનતા, શાક કંઇ પણ મુખ પર ન હાય.
સુખ એ આત્માના અરીસા છે, માટે તે વદનકમળ પ્રસન્ન હાય. દેવની આવી સ્થિતિ જણાવી. એ રીતે દેવની જેમ બાહ્ય સ્થિતિ એર હાય, એમ અંતર સ્થિતિ પણ એર ડાય. એમ નહી હોત તા ગૃહીલિ’સિદ્ધ, અન્યલિ ગસિદ્ધ વગેરે માનવાનુંહત જ નહી. એ રીતે સિદ્ધ થએલા આત્માએને નિલિંગને બદલે ખીજું લિંગ છતાં જેને દેવ-તીથ કર માનીએ તેને અંગે તે અન્યલિંગ નહીં જ.
અન`તા કાળ ગયે—જાય છે અને જશે, પણ અચળ નિયમ છે કે–તી કરશે,.સાધુપણાના લિંગ સિવાય ન હોય. તીકરા સાધુપણા વાળા જ હાય, તેથી તે દેવનેા અંક ( ખળા ) કામનીશૂન્ય હોય. પૃથ્વીચંદ્ર ગુણસાગર ચરિત્રમાં હાથ પકડી ફેરા ફરે છે. આ સ્ત્રીએ ફેરા ફરે છે. સંસારભ્રમણના કારણમાં શું ઓછુ છે ? તે ચેરીમાં ફ્રા ફરે છે, ત્યાં કેવળજ્ઞાન થાય છે. આમ કેવળજ્ઞાન પામનારા, અન્યલિંગે સિદ્ધ થનારા, ખીજા જીવા હાય, પણ જેને જિનેશ્વરા માનીએ છીએ, તે તો ખીજા લિંગે કેવળ ન પામે કે ખીજા લિંગે માક્ષે ન જાય, સ`કાળે-ક્ષેત્ર એક નિયમ કે તીથ પુરા સ્વલિગે જ અથવા સાધુ લિ ́ગમાં જ કેવળ વરે, ત્યાગી થાય અને મુક્તિ પામે, લિ'ગ વગર કેવળ વ જ નહીં. સ્ત્રીના સ`સગ થી રહિત ખેાળાવાળા કેટલાક કાયર પણ હાય; પણું આ તેમ સમર્થ છે, છતાં
નથી,