________________
દેશના મહિમા દર્શન
દુનિયાદારીની આટલી સમજણ ઓછી હોય તે કાયદે તેને સપાત્ર ન ગણે ૧૪ વરસની અંદરનાને ગુનેગાર ગણવા કે નહીં? તે મેજીસ્ટ્રેટે વિચાર કરવાનું હોય છે. સમજણવાળે હોય તે જ તે ગુનાની સજા કરે. કાયદાએ ૭ વરસ પછી સમજણ માની છે. આપણે ધર્મનાં કામમાં બાળક શું સમજે? તેમ કહીએ છીએ, કાયદાએ, ૭ વર્ષ પછી સમજણ છે, તેમ માનેલ છે,
મૂળ વાત પર આવીએ.કાયદાએ સાત વરસની ઉંમર પહેલાને ગુનેન ગણવે. જગતે બાળકેના કાર્યને ગુના ગણવાનું ન રાખ્યું, તે ઈશ્વર એ અજ્ઞાની કે બાળકને સજા કરે ! ઈશ્વરના જ્ઞાનની અપેક્ષાએ આપણા જ્ઞાનમાં કરોડગણું અંતર છે, તે આપણા કૃત્યને ઈશ્વર ગુનાનું કૃત્ય શી રીતે માને? અને સજા શી રીતે કરે ?
ગર્ભમત, જન્મતાં મત, તે અમલ ઈશ્વરની સજાને છે ને? જે ઈશ્વરને કર્તા માનનાર છે, તેની તે તે સજા ઈશ્વરે કરીને? બચપણમાં રેગ, આંધળા, લુલા, લંગડા થાય તે જે ઈશ્વરે કર્યું, તે ઈશ્વરની દશા કેવી ગણવી ? બાળકને વધારે સજા–દંડ કરે તે તે ઈશ્વરને કે ગણવે ?
એક જ જૈનદર્શન એવું છે કે-જીનાં કૃત્યેની જવાબદારી જોખમદારી ઇવેને જ માથે. તમારી શુભ-અશુભ કૃત્યની જોખમદારીજવાબદારી સાથે ઈશ્વરને સંબંધ નથી. તેમ માન્યતા ધરાવતું હોય તે તે માત્ર જૈન દર્શન જ. પાંચ હજાર અવળા થયા, તે ઠપકે મુનિમને, તેમાં જવાબદારી મુનિમની, પરંતુ જોખમદારી શેઠની બીજા દર્શનકારે જવાબદારી—ખમદારી કાઢી નાંખી. પુણ્ય પાપના કારણે સુખ દુખ થાય છે; નહીં કે ઈશ્વરના કરવાથી
પિતાને દુઃખ થવાનું તે દૂર કરવામાં અજ્ઞ, અનીશ-અસમર્થ છે. ઈશ્વરની પ્રેરણાથી દુઃખ થાય. પતંગને ખેંચે તેમ છે. જાય. બાળકે દેરા દ્વારા પતંગને ખેંચે, તેમ ઈશ્વર જીવને દેવલેક કે નરકમાં એકલી છે કેવી વાત ? પિતાનાં કર્તવ્યની જવાબદારી કયાં છે ? તેઓ