________________
દેશના મહિમા દેશન
રાણી સૂકાંતા પણ પ્રદેશી રાજા તરફ દ્વેષે ભરાઇ. એને એમ થયુ કે—આ કરતાં તે તે મરી જાય તે સારું. જે રાચવા-માચવામાં જોડે રહેવાવાળી હતી તે રાણી, પ્રદેશીને ધર્મની પરિણતિ થઈ ત્યારે તે મરી જાય તે સારું.' એ દુર્ભાવનામાં આવી ! એટલે' જ નહી પણ એને મારું-મારી નાખુ એ વિચારે તેને ઝેર ખવડાવ્યુ. રાણીએ ધણીને ઝેર આપ્યુ...! શું કામ ? વિષયકષાયના સંતોષ ખાતર. એ આડે હોય ત્યાં સુધી પેાતાના વિષય સ્વેચ્છાથી પોષાય તેમ નથી. ત્યારે રાજાને ઝેર ઉતારવાના મણિ લાવવામાં આવે છે, રાણી એ દ્વેષે છે. તેને થયું કે- ધમ્યું સાનુ ધૂળમાં જશે.' એટલે તરત જ મૂર્છામાં પડેલ પ્રદેશીરાજા પાસે આવી, ઘૂમટો કરી તેની ઉપર પડી અને નખ ગળે દીધા! જે વખતે ઝેર દીધું ખબર પડે તે વખતે પ્રદેશીને શે વિચાર થાય ? નખ દઇને મારે છે તે વખતે પ્રદેશી રાજા શે। વિચાર કરે છે ?
૩૦૨]
તે કપરી પળે ધર્મ પામેલે રાજા, વિચારે છે કે- જગતના સ જીવાને ખમાવું છું સૂ`કાતાને વિશેષે ખમાવુ છુ' ?' હવે અહીં વિચારો....તે વખતે એ જીવ કઈ પરિણતિએ આવ્યા હશે ? આ નવા આસ્તિક છે, જન્મના આસ્તિક નહી. આપણે જન્મના આસ્તિક છતાં આ પરિણતિ આપણામાં છે? ધર્મને જ પ્રભાવ કે જે દુગ`તિને રોકી શકે તે સદ્ગતિમાં સ્થાપી શકે. એટલા માટે તે ક્રિયા-અનુષ્ઠાનપરિણતિનું નામ તથા ભાવનું નામ ધર્મ” રાખ્યું'. ભવિષ્યની જિ ંદગી ન જ ખગાડવી જોઇએ, તેવા સવિચારથી દરેકે ધનુ સાધન અપનાવાની જરૂર છે. તેવી રીતે જે આચરશે તે કલ્યાણુ પામી આત્મા માક્ષસુખને વિશે બિરાજમાન થશે.
E