________________
દેશના
શાસ્ત્રની શ્રેષ્ઠતા
STAGSSSSSSSSSSSSSSSSSSSSB/238888 (૨૦૦૦ પોષ વદી ૧૪ સોમવાર, જાનીશેરી, વડોદરા. )
एवं सद्वृत्तयुक्तेन, येन शास्त्रमुदाहृतम् । शिववर्त्म परं ज्योतिस्त्रिकाटीदोषवर्जितम् ।।
વિકેટિ દેવ રહિત શાસ્ત્ર શાસ્ત્રકાર મહારાજ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ, ભવ્ય છાના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં જણાવે છે કે- આ જગતમાં કઈ પણ દર્શન-મત–ધર્મ, ત્રણ તને માન્ય સિવાયને હોતા નથી. દરેક દર્શન-મત-ધર્મવાળા ત્રણ તત્વને માનવાવાળા જરૂર હોય.
દેવ, ગુરુ અને ધર્મ–આ ત્રણ તત્ત્વને દરેક ધર્મવાળા-દર્શનકારે મતવાળાઓ માને જ છે, તો પછી દર્શન-ધર્મને-મતોને પરસ્પર ભેદ કેમ? દેવ નામથી દેવને, ગુરુ નામથી ગુરુને, ધર્મ નામથી ધર્મને દરેક દર્શનકારે માન્યા, પણ તેનાં લક્ષણે પિતે કલ્પિત કરી દીધાં. આવા હોય તેને આવા દેવ, ગુરુ ધર્મ માનવા, આમ જુદા જુદા લક્ષણે કપીને જૂદા જૂદા દેવગુરુધર્મની માન્યતા કરી. દેવ-ગુરુધર્મ ત્રણ શબ્દને અંગે દર્શન કે મતમાં મતભેદ નથી, પણ લક્ષણમાં ફરક પડે ત્યારે દેવગુરુધર્મ જુદા પડે.
સેનાનું લક્ષણ કરતાં કટી પર પરીક્ષા થાય, ચળકતું દેખાય તે સોનું, તે લીપણુ પણ ઘસાઈને ચળકતું થાય.-શું તેને પણ આપણે સોનું કહેવું ? નહીં. સેનું, પિત્તળ, ચાંદી ઘસાઈને ચળકે તેથી સેનાનાં તે લક્ષણ પિત્તળ કે ચાંદીમાં પણ આવી જાય? યાવત્ પથ્થરમાં, આરસમાં ઘસવાથી ચળક્તાપણું આવે છે માટે “ઘસાયને ચળકે તે સેનું એ લક્ષણ ખોટું છે. જેણે ખેટું લક્ષણ લીધું, તેને પદાર્થ છેટે જ મળે. સાચું લક્ષણ ન લે ત્યાં સુધી સાચો પદાર્થ મળી ન શકે.