________________
૧૫]
દેશના મહિમા દર્શન
પણ બીજાનું ખરાબ થાય ત્યારે જ તેઓ રાજી થાય, તેવા પણ ઈર્ષ્યાખોર હોય છે. તેવા આત્માઓ, ફેટોગ્રાફના કાચ જેવા છે. રાજા, મુનિ મહારાજનું વર્ણન વારંવાર કરે છે. ચારે બાજુ મુનિનું જ વર્ણન કરે છે. ઘુવડને મન સૂર્ય-ઉદય ન ખમાય તેમ ધર્મથી દૂર રહેલા, ધર્મના ઉદયને ન ખમી શકે.
રાજાએ કરેલું મુનિસુવર્ણન સાંભળીને એક એવો માણસ નીકળે કે-તે રાજાને નાસ્તિક કહે છે કે કર્મબંધનું–આશ્રવનુંભવચક્રમાં ભમવાનું કારણ તે મન છે? મન સ્થિર રહે તેમ છે નહી, અને મન સ્થિર રહે નહીં એટલે મુનિમહારાજને ય તે અસ્થિરતા ભવચકમાં ભમવાનું કારણ ગણાય. મન સ્થિર ન હોય તે મહાવ્રત પાલન વગેરે થાય, તે પણ સરવાળે બધું મીંડું છે.” નાસ્તિકે કેવી રીતે વાત ગોઠવી? રાજાએ જે કહ્યું તે બધું કબૂલ, પણ નાસ્તિક કહે છે કે મન વગર કંઈ ન બને, માટે મુનિપણું વગેરે તે બહારની રમત ! રાજાએ અહીં શું કરવું ? કારણ કે-નાસ્તિકને તે દુનિયાદારીને બાધક પડેદો છે.
મહાત્માના મન મેક્ષ તરફ ઢળેલા હોય છે, એ રાજાની માન્યતા છતાં–સાચું છતાં, સાચું પણ સાબિત કરવું બહુ મુશ્કેલ છે. હવે રાજાએ મહાત્માનાં મન સાબિત કરવાં શી રીતે ? રાજા અક્કલને આંધળે ન હતું. એ નાસ્તિકને એક પૂરે પહોંચેલે ગોઢિયે ઊભે કર્યો. એ ગઠિયે થયે કે-એક મેઢે બેલે. રાજાએ જમાનામાંથી અમૂલ્ય હાર આપે અને કહ્યું કે આ હાર તું તે નાસ્તિકના ઘરમાં નાંખી આવ. હવે ગઠિયે નાસ્તિકને ઘેર આવે જાયફહરે તેને નાસ્તિકને કેઈ સવાલ નથી.
આ બાજુ રાજાએ જાહેર કર્યું કે મહેલમાંથી હાર ગયે છે. કઈ પણ ચરે ચેરી કરી કેઈને ત્યાં વચ્ચે હોય અગર આપે હોય તે તપાસી લેજે. સાત દહાડામાં નહીં આવે તે પગલાં ભરીશ.” હવે નાસ્તિકના મનમાં વહેમ પણ નથી. સાત દહાડા થઈ ગયા. હારનો પત્તો પણ નથી. રાજાને ઘેર ચોરી થઈ તે પ્રજા શી રીતે શાંતિથી બેસશે? માટે ચોરી તે પકડવી જોઈએ. માટે જડતી શરૂ કરે.