________________
૩૧. ઓમાન પુત્ર જેવા ધમ
[૨૪૯
ગમે ત્યાંથી મેળવવાની. કંચન-કામિની-કુટુમ્બ-કાયા માટે પણ ફુરસદ મળવાની. આહારદિક માટે ફુરસદ મેળવવાની તે દરેકમાં ‘ફુરસદ હાય તો કરુ' તેમ નહીં, તો ધમ માટે પણ ફુરસદ મેળવવી પડે.
ભિખારી માટે ચૂલા કોઈ સળગાવે નહી. ભિખારી કરતાં ધને ભૂંડા ગણ્યા. દહેરે ગયા-પ્રક્ષાલ ન થયેા હાય તા ખીજા ભગવાનને ફૂલ ભળાવી દેવાય. ડાકટરને ત્યાં જવામાં મેાડું થાય—ગાડી મેડી આવે તે ઘેર પાછા આવે! છે ? તે બધામાં તેા કરવું જ છે, તેવા નિશ્ચય ! ત્યાં કતવ્યબુદ્ધિ છે.
મૂકી જવાના આઠ પદાર્થો માટે કતવ્યબુદ્ધિ છે.-ધને અ ંગે કન્ય બુદ્ધિ નથી. જો કે-તમે બધા ધર્મ કરી છે, પણ પણ્ણિામની દશાએ વિચારીએ તે આઠ ચીજ માટે બધુ. ધર્મ માટે ખાટી થવુ પડે તા ? દવાખાના, કાર્ટ-રેલ્વેમાં ટાઈમ ન જળવાય તે આંખ કાણે ચડાવી? આઠ ચીજોમાં ધર્મમાં ટાઈમ ન જળવાય તે કોઈએ આંખ ચડાવી ? આઠ ચીજોમાં જીવને કતવ્ય બુદ્ધિ છે.
ધમ માં મારી સગવડ થાય તો ધમ કરવા છે. જેને અંગે નિકાશના પ્રતિખંધ નથી—જેના ઉપર ભવિષ્યની જિંદગીના આધાર છે. આવતા ભવમાં સુખ મેળવવું છે તેના એક કચેા ? સુખ વસુલ કરવાના ચેક મનુષ્યપણું-પ’ચેન્દ્રિયપણુ, લાંબું આયુષ્ય વગેરે. સુખ મળે કયા ચેકથી ? જે આગળ ચાલવાનું નથી–સાથે આવવાનું નથી તેવા માટે કત વ્યબુદ્ધિ છે. છેકરીને અંગે પારકું ધન ગણીએ છીએ. વીલ કરતાં છેકરીના નામે લખતાં ખૂબ વિચાર કરીએ છીએ. આ કંચનાદિ આહારાદિ તેમાં તમારું પોતાનું ધન કર્યું ? તેને માટે કલમેા ને કલમે લખાય છે.
તે માટે શ્રીહરિભદ્રસૂરિજીને કહેવું પડ્યું છે કે—અનાદિકાળથી કઈ સ્થિતિએ રખાયા છે, તે વિચારો; માટે જ ધર્મને કન્ય તરીકે લે. ફૂરસદ મળે તે ધમ કરવા તેમ ન રાખેા. સામાયિક કરવાની તૈયારી કરતાં ઘરનું, દુકાનનું કામ આવે તે સામાયિક અદ્ધર રહે. ધને સારે ગણે–કિ'મતી ગણે, એક રૂપિયાના સેા પૈસા એટલે રૂપિયાને