________________
૩૧. ઓરમાન પત્ર જે
ધમ
[૨૫૩
ધર્મ કરવાની ઈચ્છાવાળે તેણે પ્રથમ કયું જ્ઞાન મેળવવું? ત્યારે જૈનશાસ્ત્રની રીતિ પ્રમાણે કારણ સામગ્રી એકઠી થાય તે કાર્ય અનાયાસે પણ થાય, અર્થાત્ ફળ કર્તવ્ય ચીજ નથી પણ આપોઆપ બનવાની ચીજ છે.
જેટલીનું સીઝવું તે કર્તવ્ય નથી. માત્ર સીઝવાનાં સાધને એકઠાં કરવાં એ કર્તવ્ય છે. કારણે મેળવ્યા વગર કાર્ય ન બને તેમાં જૈનશાસનમાં પ્રથમ નંબરે આ વાત માનવાની. પહેલે ગુણઠાણેથી મોક્ષની ઈચ્છા તમે ચોથે ગુણઠાણેથી ધારતા હે તે નહીં. મિથ્યાત્વ ગુણઠાણું હોય ત્યાં મોક્ષની ઈચ્છા ઊભી થાય ? હા, શાસ્ત્રમાં નિયમ છે, કે-એક પુદ્ગલપરાવર્ત સંસાર બાકી હોય ત્યારે મોક્ષની ઈચ્છા થાય. તે વખતે મિથ્યાત્વ ગુણઠાણું હાય. ફેર એટલે જ કે પહેલામાં મેક્ષ પણ એથે મેક્ષ જ. | માની ઈચ્છાએ પુદ્ગલપરાવર્તથી વધારે સંસાર ન હોય, આપણે શું કહેવા માંગીએ છીએ? કે મોક્ષની ઈચ્છા થાય પછી પુદ્ગલપરાવર્તથી વધારે સંસાર ન હોય. તેથી એક પુદ્ગલપરાવત સંસારવાળાને મોક્ષની ઈચ્છા થાય તે નિયમ નથી.
કેટલીક વનસ્પતિમાં એવા જ છે કે આવતે ભવે જ ક્ષે જવાના હેય. તેઓ કઈ કાળે પહેલે ગુણઠાણે મોક્ષે ગયા ?–માટે મક્ષ જ જોઈએ, એ વાત ચોથે ગુણઠાણે છે. તુલસીના નામથી કે ઈપણ અજાણ નથી. તેને પુત્ર નથી. લગ્ન થયાને વધારે વખત થયું છે, પિતે વિવેકવાળી છતાં, ધણી વિવેકવાળ હોય તેવો નિયમ નથી. સુલતાને દેવતા પ્રસન્ન થાય છે. સ્વામીને ચિંતામાં દેખીને સુલસા કહે છે કે–તમારે પુત્રની ઈચ્છા હોય તે બીજી પણ શકે છે. નાગ સારથી કહે છે કે મારે બીજીથી પુત્ર ન જોઈએ.
અહીં સુલસાને પુત્ર થતું નથી. આથી સુલસાને દઢ ધર્મારાધના કરવાનું થયું અને દેવ તુષ્ટમાન થે. “માગ માગ, માગે તે આપું.” એમ કહ્યું પણ તુલસાની સ્થિતિ આપણે જાણીએ છીએ. તે માને છે-કે મારે માગવું છે તે તારી પાસે નથી. તારી પાસે દેખું તે મારું